વાંકાનેર : કાનપર પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયત દ્વારા કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતો માટે પ્રાથના સભા યોજાઈ….
વાંકાનેર તાલુકાની શ્રી કાનપર પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયત દ્વારા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના આત્માની શાંતિ માટે શાળા ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહીકા…