વાંકાનેર બાર એસોસિયેશન દ્વારા આજરોજ કોર્ટ બિલ્ડિંગ ખાતે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વકિલો હાજર રહી અને મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0