Author: Chakravat News

કોરોનાની બીજી લહેર દરમિયાન મોરબી જીલ્લામાં કોવિડ સેન્ટર શરૂ કરનાર 19 સંસ્થાઓનું કલેકટરના હસ્તે સન્માન કરાયું….

મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓએ માનવ સેવા અર્થે કોવિડ સેન્ટરો શરૂ કરી કોરોના દર્દીઓને રાહત આપતા તેમના જીવ બચાવવા તનતોડ મહેનત કરી સાચી માનવસેવા આપી હતી.…

ગુજરાત સરકારના મંત્રી વાસણભાઇ આહિર મોરબી જિલ્લાની મુલાકાતે…

મંત્રીશ્રી વાસણભાઇ આહિરની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી : મોરબી જિલ્લામાં વિવિધ પ્રજાકીય પ્રશ્નો તેમજ વિકાસના કાર્યોનું મંત્રીએ કર્યું મૂલ્યાંકન… સામાજિક અને શૈક્ષણિક…

મોરબી જિલ્લામાં આંગણવાડીના 18,000 થી વધુ બાળકોમાં ગણવેશ વિતરણ કરાશે…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડિજિટલ માધ્યમથી જિલ્લા કક્ષાએ ગણવેશ વિતરણનો કાર્યક્રમ આજે સવારે કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વિડિયો…

જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં રૂ. 60 લાખના કામ મંજૂર…

જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં રૂ. 60 લાખના કામ મંજુર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે વર્ષ 2021-22માં મોરબી જિલ્લાના 23 ગામોમાં અંદાજે…

મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે હોટલની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ ટીમના દરોડા…

મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ વ્રજ હોટલની આડમાં કુટણખાનું ચાલતું હોવાની ચોક્કસ બાતનીના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રેપ ગોઠવી હોટેલ પર ડમી ગ્રાહક મોકલી હોટલમાં છાપો…

ગુજરાતમાં 25 જુનથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, જાણો સંપૂર્ણ વિગતો…

ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઇચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1…

વાંકાનેર ખાતે યોજાયેલ ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકમાં વિવિધ યોજનાકીય કામોની સમીક્ષા કરાઇ…

બેઠકમાં ચોમાસા પહેલા રસ્તાના કામ પૂર્ણ કરવા તેમજ શાળાઓ મર્જ થતા બાળકોને અભ્યાસમાં મુશ્કેલી ન પડે તે જોવા તાકીદ કરાઇ… ડિસ્ટ્રિક્ટકો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની મીટીંગ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાના…

ચક્રવાત ઈમ્પેક્ટ : મોરબી જીલ્લામાં જંતુનાશક દવા-બિયારણના વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી વિભાગના દરોડા…

સમગ્ર જીલ્લામાં રાસાયણીક ખાતરનો રૂ. 4.30 લાખનો જથ્થો અટકાવી વેપારીઓને નોટિસ અપાઈ : શંકાસ્પદ 24 નમૂનાઓ લોબોરેટરીમાં મોકલાયા…. મોરબી જિલ્લામાં બિયારણ તેમજ જંતુનાશક દવા અને રાસાયણીક ખાતર વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી…

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ PSIની આંતરિક બદલી : વાંકાનેર તાલુકા PSI આર.પી.જાડેજાની મોરબી અને મોરબીથી આર. એ. જાડેજાની વાંકાનેર ખાતે બદલી…

મોરબી જિલ્લામાં ત્રણ પી.એસ.આઈ.ની જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ આર. પી. જાડેજાની મોરબી એ ડિવિઝન…

ટંકારાના જબલપુર ગામનાં ખરાબા સર્વે નં. 119 માં ચાલતી ખનીજચોરી બાબતે ખનીજ માફિયાઓએ સ્થાનિક અને ઉચ્ચતંત્રને મુઠ્ઠીમાં કર્યુ છે કે શું ?

ચક્રવાતના અહેવાલ બાદ પણ ખનીજચોરી દિવસ-રાતના ચાલું રખાઇ, સ્થાનિક અને ઉચ્ચતંત્રને મુઠ્ઠીમાં કરીને ચાલતી ખનીજચોરી : સરકારી તિજોરીને દરરોજનો લાખો-કરોડો ધુંબો કોના ઇશારે ચાલી રહ્યો છે ? આ ખનીજચોરી બાબતે…

error: Content is protected !!