Month: August 2023

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો બાબતે ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….

વાંકાનેર તાલુકા શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોને કનડતી સમસ્યા અને પડતર પ્રશ્નનો લાંબા સમયથી કોઇ ઉકેલ ન આવતા બાબતે તેમણે સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીને આવેદનપત્ર પાઠવી રજૂઆત…

વાંકાનેરના વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ ખાતે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા…..

વાંકાનેર શહેર ખાતે આવેલ વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય શ્રી કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય, શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય તેમજ શ્રી વી.…

વાંકાનેર નજીક રતન ટેકરી પર બિરાજમાન જડેશ્વર મહાદેવના સાંનિધ્યમાં 27મીથી લોકમેળાનો પ્રારંભ….

વાંકાનેર શહેરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલી રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રનો પ્રથમ લોક મેળો…

આવતીકાલે વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના પ્રખ્યાત ચામડી તથા હેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ઓપીડી યોજાશે….

લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી યોજાશે….: દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે વાંકાનેર ખાતે ડોક્ટરોની સેવાનો લાભ મળશે… વાંકાનેર શહેર…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં વાડીએ ભુલથી ઝેરી દવા પી જતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં આવેલ વાડીએ રહીને મજૂરી કામ કરતા આદિવાસી યુવાનએ કોઈ કારણસર ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ…

ચંદ્રપુર ગામના વતની અને મુસ્કાન રોડલાઇન્સના ઓનર અસરફ શેરસીયા ઉર્ફે અસુ ગઢવારાનો આજે જન્મદિવસ…

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને ખુબ નાની ઉમરમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાઈ સફળતા મેળવનાર મુસ્કાન રોડલાઇન્સના ઓનર એવા યુવા ટ્રાન્સપોર્ટર અશરફભાઈ શેરસીયા ઉર્ફે અશુ ગઢવારાનો આજે જન્મદિવસ છે, જેઓ…

વાંકાનેર ખાતે જન્માષ્ટમી મેળા આયોજકના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપોથી ફરી ગરમાવો….

ધારાસભ્યએ અત્યાર સુધી મામુલી રકમથી મેળાનું ગ્રાઉન્ડ મળતીયાઓને આપી નગરપાલિકાને નુકશાની કર્યાના આક્ષેપ…. વાંકાનેર ખાતે જન્માષ્ટમીના મેળા માટેનું ગ્રાઉન્ડ નગરપાલિકા દ્વારા જાહેર હરાજીથી રૂ. 19.50 લાખમાં ફરોજભાઈ ઠાસરીયા નામના અરજદારને…

વાંકાનેરની દોશી કોલેજ નજીક રોંગ સાઈડમાં આવતાં ઈકો ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્ર  ઈજાગ્રસ્ત…

વાંકાનેર શહેરના સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ નજીક દોશી કોલેજ પાસે રોંગ સાઈડમાં આવતાં એક ઈકો ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર પિતા-પુત્રને ઇજાઓ પહોંચતા બાબતે…

Vacancy : વાંકાનેરની નામાંકિત જ્ઞાનગંગા સ્કુલમાં તાત્કાલિક ધોરણે ઉચ્ચત્તમ પગાર સાથે સ્ટાફની ભરતી કરાશે….

વાંકાનેર શહેરની નામાંકિત જ્ઞાનગંગા સ્કૂલમાં વિવિધ જગ્યા ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી WhatsApp 94290 43843 પર અથવા રૂબરૂ સ્કૂલ…

આગામી રવિવારે વાંકાનેર શહેરની રિલીફ હોસ્પિટલ ખાતે સુન્નત(ખત્ના) કેમ્પ યોજાશે….

વર્ષોના અનુભવી ડોકટર દ્વારા આધુનિક પદ્ધતિથી ખત્ના કરાશે, કેમ્પ માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ…. વાંકાનેર શહેરની રિલીફ હોસ્પિટલ ખાતે આગામી રવિવારે સુન્નત (ખત્ના) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના 20…

error: Content is protected !!