Month: June 2023

વાંકાનેરના સિંધાવદર નજીક આશ્રમમાંથી કાઢી મુકવા બાબતે યુવાન પર હુમલો, બાઇકની લુંટ ચલાવી આરોપીઓ ફરાર…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલા સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમમાં નોકરી કરતા એક શખ્સને નોકરીમાંથી કાઢી મૂકવા બાબતના મનદુઃખ માં આશ્રમના મેનેજર પર હુમલો કરી માર મારી બાઇકની લૂંટ ચલાવતાં બાબતે…

વાંકાનેર : ફેક્ટરીમાં મશીન વારંવાર બંધ થઇ જતાં કારખાનેદારે ઓપરેટરને જાપટ મારી જાતી પ્રત્યે હડધૂત કરતાં ફરિયાદ નોંધાઈ…

કર્મચારીને ‘ મશીન કેમ‌ બંધ થઇ જાય છે ? ‘ કહી માર મારી હડધૂત કરતાં કારખાનેદાર વિરૂદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો… વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સુજોરા…

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીકથી બે બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, એક ફરાર….

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક આવેલ હોટર તિરથ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા એક શખ્સને બે બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક શખ્સ પોલીસને જોઈ…

સ્માર્ટ રેસિડેન્સિ : વાંકાનેરની એકમાત્ર ગ્રામ પંચાયત રજીસ્ટ્રર્ડ સોસાયટીમાં અત્યાધુનિક સુવિધા સભર 2 & 3 BHK લક્ઝરિયસ બંગ્લોઝ માટે બુકિંગ ઓપન…

વાંકાનેરની ભાટીયા સોસાયટી ખાતે સંપુર્ણ સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં નિર્માણ પામેલ સ્માર્ટ સોસાયટીમાં નિર્માણાધિન 2 & 3 BHK લક્ઝરીયસ બંગ્લોઝ માટે આજથી બુકિંગ ઓપન‌.… વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે…

વાંકાનેર આઈટીઆઈ ખાતે આગામી તા. ૨૨ જુનના રોજ ઓદ્યોગિક ભરતી મેળો યોજાશે…

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૨૨-૦૬-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર – રાજકોટ હાઇવે, તાલુકા સેવાસદનની સામે આવેલ વાંકાનેર આઇ.ટી.આઇ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે… આ ભરતીમેળામાં…

વાંકાનેરના ચંદ્રપુર સર્વિસ રોડ પર થયેલ મારામારીના બનાવમાં ચાર શખ્સો સામે વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ….

પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનો પર ચાર શખ્સોએ હુમલો કરી ઈકો કારમાં નુકસાન કર્યું…. વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર સર્વિસ રોડ પર થોડા દિવસ પહેલા એક બોલેરો ચાલક અને ટ્રેકટર ચાલક…

વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક નદીમાં ડુબી જવાથી યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીકથી પસાર થતી નદીમાં ડુબી જવાથી એક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની…

વાંકાનેર શહેરમાં વાવાઝોડાના કારણે ઘર પાસે પડી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત….

વાંકાનેર શહેરમાં બીપરજોય વાવાઝોડાના કારણે ગત તા.15ના રોજ ખોજાખાના વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા પોતાના ઘર પાસે પડી ગયા હોય જેથી તેમને પ્રથમ વાંકાનેર બાદ મોરબી અને ત્યાર બાદ રાજકોટ હોસ્પિટલ…

વાંકાનેરના સતાપર ગામે વાવાઝોડામાં દીવાલ પડી જતાં તાત્કાલિક અસરગ્રસ્ત ખેડૂતને સહાય અપાવતાં તાલુકા પંચાયત સદસ્ય….

જીજ્ઞાસાબેન મેરના પ્રયાસોથી ખેડૂતને ત્રણ દિવસમાં સહાયની રકમ ચુકવાઇ… વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે બીપરજોય વાવાઝોડામાં ભારે પવન અને વરસાદના કારણે એક ખેડૂતના મકાનની દીવાલ ધસી પડી હતી, જે બનાવમાં…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જીરૂમાં ઐતિહાસિક તેજી સાથે જીરૂના ભાવએ રૂ. 10,000 ની સપાટી વટાવી….

વાયદા બજારમાં ઐતિહાસિક ઉછાળા બાદ વાંકાનેર યાર્ડમાં રૂ. 8,000 થી 10,00 સુધી ભાવ મળતા ખેડુતો રાજીરાજી…. આજે સોમવારે ગુજરાત ભરમાં માર્કેટ યાર્ડ ખુલતાની સાથે જ જીરૂમાં ઐતિહાસિક તેજી જોવા મળી…

error: Content is protected !!