વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક હાઈવે પર કાર ચાલકે હડફેટે લેતા બાળકી ઈજાગ્રસ્ત….
વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર થોડા દિવસ પહેલા એક કાર ચાલકે હડફેટે લેતા નવ વર્ષની માસૂમ બાળકી ઈજાગ્રસ્ત બની હતી, જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે…