Month: February 2023

એક તરફ નારી સંમેલન તો બીજી તરફ વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખની મહિલા સીટ પર પુરૂષ પતિનો કબ્જો…!

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પતિને ટકોર, મહિલાઓને આગળ આવવા દો…. વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે આજે મોરબી જિલ્લા કક્ષાના નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ…

વાંકાનેર : વ્યાજના વિષચક્રમાં ફસાયેલા કરિયાણાના વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરો સામે ગુનો નોંધાયો….

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના હસનપર ગામ ખાતે કરિયાણાના વેપારીએ ધંધામા જરૂરિયાત પડતા બે અલગ અલગ વ્યાજખોરો પાસેથી 3% જેટલા ઉંચા વ્યાજે અનુક્રમે 5 લાખ અને 12.50 લાખ મેળવી બદલામાં…

વાંકાનેરની દોશી કોલેજના એન.સી.સી.ના કેડેટનું ઈન્ડીયન આર્મીમાં સિલેક્શન….

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી દોશી કોલેજ ખાતે ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસ તથા આર્મીમાં જોડાઇ અને માં ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં જ કોલેજના આઠ વિદ્યાર્થીઓ…

વાંકાનેર શહેર ખાતે આવતીકાલે જીલ્લા કક્ષાનું નારી સંમેલન યોજાશે….

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહિવટી તંત્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કાંડમાં લાંબા સમય બાદ FIR દાખલ, ભાજપ કોર્પોરેટરની કોલેજના કર્મી સામે ફરિયાદ નોંધાઇ….

પેપરલીક ઘટનાના 111 દિવસ બાદ ભાજપ કોર્પોરેટર નેહલ શુકલાની કોલેજના કર્મચારી સામે યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રારે નોંધાવી ફરિયાદ… ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સોરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને B.COM સેમેસ્ટર 5ની પરીક્ષા લેવાય…

વાંકાનેર શહેર નજીક આવેલ જીનીંગ ફેક્ટરીમાંથી રૂ. 14 લાખ રોકડ ભરેલા થેલો લઇ કાર ડ્રાઇવર છનનન….

કપાસની ગાડીના હિસાબ માટે રાખેલ રોકડ રકમ ભરેલ થેલો ખાનામાંથી કાઢી ફેક્ટરીનું બાઇક લઈને આરોપી ફરાર… વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર આવેલ ખોડીયાર જીનીંગ & પ્રેસીંગ નામની ફેક્ટરીમાંથી માલિકની…

વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી નજીકથી જાહેરમાં જુગાર રમતા 10 પત્તા પ્રેમીઓ ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી ખાતે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા દસ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી તમામ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો…

Vacancy : વાંકાનેરની નામાંકિત અંગ્રેજી માધ્યમ શાળામાં તાત્કાલિક ધોરણે સ્ટાફની ભરતી કરાશે….

વાંકાનેર શહેરની નામાંકિત અંગ્રેજી માધ્યમ શાળામાં વિવિધ જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે સ્ટાફની ભરતી કરવાની હોય જેથી ઉચ્ચત્તમ પગાર ધોરણ સાથે નોકરી કરતા ઈચ્છતા ઉમેદવારોએ તાત્કાલિક નીચેના નંબર પર સંપર્ક કરવો….…

વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસની વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ, લોનની માહિતી માટે લોનમેળો તથા લોક દરબાર યોજાયો….

સમગ્ર ગુજરાતમાં જ્યારે પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતાં વ્યાજખોરીના હાટડાઓ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે આજે વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા સંયુક્ત રીતે વાંકાનેર વિસ્તારના જરૂરીયાતમંદ…

error: Content is protected !!