Month: January 2023

તોરલ રેસ્ટોરન્ટ : ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, પિઝા સહિત તમામ ફાસ્ટ ફૂડ હવે એક જ જગ્યાએ, ફેમિલી સાથે શાંત વાતાવરણમાં બેસી સ્વાદિષ્ટ નાસ્તાનો આનંદ માણવા આજે જ પધારો….

વાંકાનેર શહેર ખાતે ઉત્તમ સુવિધાઓ અને એકદમ નવા રંગરૂપ સાથે નવા નાસ્તા હાઉસનો શુભારંભ…. વાંકાનેર વિસ્તારની સ્વાદપ્રિય જનતાના નાસ્તો કરવા અને જમવા માટે એક નવા સ્થળનો ઉમેરો થયો છે, જેમાં…

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે સિંધાવદર આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્તપિત્ત જાગૃતિ ચર્ચા યોજાઈ….

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી સિંઘાવદર પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન 2023 અંતર્ગત વાંકાનેર તાલુકાની ખેરવા પ્રાથમીક શાળા અને ખેરવા ગામમાં રક્તપિત્ત જાગૃતી અર્થે જૂથ ચર્ચા…

પીપળીયા-રાજ સેવા સહકારી મંડળી દ્વારા અકસ્માતમાં નિધન પામેલ સભાસદના વારસદારને દસ લાખનો ચેક અર્પણ કરાયો…

પીર મશાયખ હોસ્પિટલના મેનેજર અને મંડળીના સભાસદ અયુબભાઈ કડીવારનું અકસ્માતમાં નિધન થતાં તેમના પરિવારજનોને વિમાનો ચેક અર્પણ કરાયો… વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને વિવિધ સહકારી મંડળીઓ દ્વારા ખેતી માટે ધિરાણ…

અજબ-ગજબ કિસ્સો : બંદૂકની અણીએ પોલ્ટ્રી ફાર્મમાં લૂંટ, રૂ. 30 લાખની કિંમતના પાંચ હજાર મરઘીના બચ્ચાની ચોરી…

પોલ્ટ્રી ફાર્મમાં 12 શખ્સોએ બંદુકની અણીએ લૂંટ ચલાવી, ત્રણ ટ્રકમાં પાંચ હજાર જેટલા મરઘીના બચ્ચા ભરી લૂંટારૂઓ ફરાર…. ભૂખમરા અને આર્થિક બેહાલી સહી રહેલા પાકિસ્તાનમાં આટા, દાલ, તેલ જેવી રોજેરોજની…

વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું લઘુમતી સમાજ દ્વારા સન્માન કરાયું….

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે ગઇકાલના રોજ વાંકાનેર લઘુમતી સમાજના આગેવાનો દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું ફૂલ-હાર અને સાલ ઓઢાળીને સન્માન કરી અને વાંકાનેર વિસ્તારના વિકાસના તમામ કામોમાં સાથ સહકાર આપવાની…

વાંકાનેર : હાઇ પ્રોફાઇલ એમ.ડી. ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલ આરોપીના રિમાન્ડ મંજુર, તપાસનો ધમધમાટ તેજ….

વાંકાનેર જેવા નાના સેન્ટરોમાં રેર એવા એમ.ડી. ડ્રગ્સનો વેપલો કેટલો ફેલાયેલો ?, કોણ છે મોંઘેરી ગ્રાહકો ? વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ નજીક આવેલ કારખાનાની ઓરડી કેમિકલના વેપાર કરવા માટે…

જંગલી પ્રાણીઓના સતત આંટાફેરાથી રાતીદેવળી વિસ્તારના ખેડૂતો ત્રાહીમામ, ખેડૂતોને દિવસ દરમ્યાન લાઇટ આપવા માંગ….

રાતીદેવળી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પ્રાણીઓના ત્રાસથી ખેડૂતોમાં ભયનો માહોલ, રાત્રે વાડી જતાં પણ ખેડૂતો ડરી રહ્યા છે….. વાંકાનેર તાલુકાના રાતીદેવળી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વીડી અને ડુંગરાળ વિસ્તારમાં…

વાંકાનેર શહેર ખાતે જે.કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો….

વાંકાનેર શહેર ખાતે જે. કે. લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા CSR ઍક્ટિવિટીના ભાગ રૂપે કોન્ટ્રાક્ટરો, કડિયા-કારીગરો તથા તેઓના પરિવારજનો માટે વાંકાનેરની દેકાવડીયા હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…

વાંકાનેર : લોક સેવા કેન્દ્ર ચલાવતા કર્મચારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરનાર સામે એન્ટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો…..

વાંકાનેર શહેર ખાતે વિવિધ સરકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચાડવા માટે છેલ્લા ઘણા સમયથી લોક સેવા કેન્દ્ર ચાલું હોય જેમાં ફરજ બજાવતા કર્મચારી પાસ સરકારી યોજનાની માહિતી લેવા આવેલ…

સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમુહલગ્ન સમિતિ-વાંકાનેર દ્વારા દ્વિતીય સમુહલગ્નની તૈયારી શરૂ કરાઇ….

માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી દિવસોમાં બીજા સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં આગામી તા.…

error: Content is protected !!