Month: September 2022

વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે બાઇક ચાલકે રાહદારીને હડફેટે લેતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના થાન રોડ પર આવેલ કાછીયાગાળા ગામ ખાતે પસાર થતા એક રાહદારી યુવાનને ત્યાંથી પસાર થતા એક બાઈક ચાલકે હડફેટે લેતાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેનુ મોત…

વાંકાનેરના રાતીદેવરી ગામે પચાસ રૂપિયા ઉછીના આપવાની ના પાડતાં ચાર શખ્સોએ યુવાન સહિત પાંચના હાથ-પગ ભાંગી નાખ્યા !

ઉછીના પૈસા આપવાની ના પાડતાં ચાર શખ્સોએ લોખંડના પાઈપ, ધોકા, પથ્થર વડે હુમલો કરી પાંચ શખ્સોને માર માર્યો, ગત તા.11 ના રોજ બનેલ બનાવની ફરિયાદ નોંધાઇ…. વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ…

આર.ડી.સી. બેન્ક પ્રોત્સાહન ઈનામ યોજનામાં વાંકાનેરની પાંચદ્વારકા જુથ સેવા સહકારી મંડળી ગ્રુપ ત્રણમાં પ્રથમ ક્રમે વિજેતા….

આર.ડી.સી. બેંક દ્વારા મંડળીની સરળ વહિવટી કામગીરી માટે ઈનામ સ્વરૂપે હિરો સ્પ્લેન્ડર બાઈક પાંચદ્વારકા મંડળીને એનાયત કરાયું…. શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક દ્વારા દર વર્ષે સારી કામગીરી અને રિકવરી કરનાર…

વાંકાનેર : લીંબાળાની ધાર પાસે બાઇક આડે કૂતરું ઉતરા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત….

વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે નેશનલ હાઇવે પર બાઇક આડે કૂતરું આવી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં મોરબીના એક વૃદ્ધને ઇજા થઈ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા જ્યાં તેનું મોત…

વાંકાનેર હાઈવે નજીક પુનઃ સર્જાયો ગંભીર અકસ્માત, એક બાઈક સવાર યુવાનનું મોત…

રોંગ સાઈડમાં આવતા બે બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં યુવાનનું મોત, અન્ય એક બાઇક સવાર પણ ઈજાગ્રસ્ત… વાંકાનેર શહેર નજીક હાઇવે પર આજે પુનઃ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવે…

વાંકાનેર શહેર નજીક હાઈવે પર હસનપર પુલ પાસે ટ્રક બેકાબૂ બનતા 10થી વધુ ઘેટાંના મોત….

બેકાબૂ બનેલા ટ્રકે કારને ઠોકરે ચડાવી ઘેટાના ટોળાને હડફેટે લીધા…. વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે ઉપર આજે બપોરે હસનપરના પુલ પાસે બેકાબૂ બનેલા ટ્રકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બેકાબૂ બનેલા ટ્રકે એક…

વાંકાનેરથી ગાંધીનગર અવાજ ઉઠાવવા જતાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને રાતોરાત ઉઠાવી લેતી પોલીસ…..

ગાંધીનગર ખાતે પહોંચી વિરોધ નોંધાવે તે પહેલાં પોલીસે 40 કર્મચારીઓની અટકાયત કરી…. ગુજરાતમાં મધ્યાન ભોજન યોજનામાં કામ કરતા સંચાલકો અને હેલ્પર સહિતનાઓને નજીવો પગાર છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવી રહ્યો…

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે યુવા કોળી સમાજની મિટિંગ મળી….

મિટિંગમાં યુવા કોળી સમાજના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ મેઘાણીની નિમણૂક કરાઇ… વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતે ગઈકાલના રોજ યુવા કોળી સમાજની મિટિંગ સમાજના વડીલોની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં યુવા કોળી સમાજના…

વાંકાનેર શહેર ખાતે શ્રી ધ્યાની ધુન મંડળ દ્રારા મહા બટુક ભોજન કાર્યક્રમ યોજાયો…..

શહેરની તમામ ગરબી મંડળની બાળાઓ અને નાના બાળકોને બટુક ભોજન કરાવાયું…. વાંકાનેર શહેર ખાતે છેલ્લા 47 વર્ષથી સક્રિય એવા શ્રી ધ્યાની ધુન મંડળ દ્રારા દર વર્ષની માફક આ વર્ષે પણ…

વાંકાનેરના ઢુવા ગામે બંધ ફેક્ટરીમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો, 6 પત્તાપ્રેમી ઝડપાયા….

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ બંધ ફેક્ટરીમાં ચાલતા જુગારધામ પર વાંકાનેર તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ. 84,000 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે…

error: Content is protected !!