શહેરની તમામ ગરબી મંડળની બાળાઓ અને નાના બાળકોને બટુક ભોજન કરાવાયું….
વાંકાનેર શહેર ખાતે છેલ્લા 47 વર્ષથી સક્રિય એવા શ્રી ધ્યાની ધુન મંડળ દ્રારા દર વર્ષની માફક આ વર્ષે પણ બટુક ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાંકાનેર શહેરની તમામ ગરબી મંડળની બાળાઓ અને નાના બાળકોને બટુક ભોજન કરાવી મંડળ દ્વારા ધન્યતા અનુભવી હતી….
વાંકાનેર શહેર ખાતે આવેલ મોચી જ્ઞાતિની વાડી ખાતે ગઇકાલના રોજ શ્રી ધ્યાની ધુન મંડળ દ્રારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં શહેરભરમાંથી ગરબી મંડળની બાળાઓ અને નાના બાળકોએ આ મહા બટુક ભોજનનો લાભ લીધો હતો….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR