ટંકારામાં મહિલાને ફોટો-વિડીયો વાઇરલ કરવાની ધમકી આપનાર નિવૃત આર્મીમેનના મોરબીની સેસન્સ કોર્ટે આગોતરા મંજૂર કર્યા
મોરબીની સેસન્સ કોર્ટ દ્રારા માજી આર્મીમેન શીવાજી યશવંત પાટીલનો ટંકારા પોલીસ સ્ટેશનના આઈ.પી.સી કલમ ૩૫૪ (ડી), ૫૦૪, ૫૦૬ (૨) તથા આઈ.ટી એકટની કલમ ૬૭ એ મુજબના ગુનામાં આગોતરા જામીન પર…