Month: February 2022

એસ.બી. ઈલેક્ટ્રીક : ખરીદો L.E.D. લાઇટ અને એ પણ ત્રણ વર્ષની વોરંટી સાથે, આકર્ષક દરેથી તમામ પ્રકારની ઈલેક્ટ્રીક વસ્તુઓની ખરીદી માટે આજે જ પધારો…..

બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસ સાથે ખરીદો એલ.ઈ.ડી. લાઇટ, સ્ટ્રીટ લાઇટ, પી‌.ઓ.પી. લાઇટ, ફ્લડ લાઈટ સહિત તમામ પ્રકારની ઈલેક્ટ્રીક આઇટમો એક જ સ્થળેથી, આપના મકાન-દુકાનની લાઇટોની વ્યાજબી દરે ખરીદી માટે…

વાંકાનેર : કલાવડી ગામની પાણી પુરવઠાની લાઈનમાં ભંગાણ કરી પાણી ચોરી કરનાર ખેડૂત સામે ફરિયાદ નોંધાઇ….

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાંથી જૂની-નવી કલવાડી ગામ તરફ જતી પાણી પુરવઠાની પાઈપ લાઈનમાં ભંગાણ કરી ખેડૂત સિંચાઇ માટે પાણી ચોરી કરતાં હોવાનો બનાવ સામે આવતા બાબતે આરોપી ખેડૂત સામે…

પત્નીએ સાસરીયા પક્ષ પર કરેલ કેસમાં સાસરીયા પક્ષને નિર્દોષ છોડતી વાંકાનેર કોર્ટ….

વાંકાનેર શહેરની નામાંકિત વેપારી પેઢી એવી એમ.આર.પી. ટ્રેડિંગ હના ઓનર મંજૂરહુસેન રહીમભાઈ પરાસરા અને તેમના પરિવારના સભ્યો પર તેમના પત્નીએ ફરિયાદ કરી હતી. જે કેસ વાંકાનેર નામદાર કોર્ટમાં ચાલી જતા…

વાઘેશ્વરી ગાર્ડન ઝુલા એક્ઝિબીશનના છેલ્લા બે દિવસ : સૌથી સસ્તા દરે અને આકર્ષક ઓફરો સાથે ગાર્ડન ઝુલા ખરીદવાની અંતિમ તક….

આજ અને કાલ એમ છેલ્લા બે દિવસ, ગાર્ડન ઝુલા એક્ઝિબીશન ખાતેથી ખરીદો કોઈપણ પ્રકારના ઝુલા અને તે પણ અઢળક લાભો સાથે, સમયે આવેલ તકને ચુકશો નહીં… વાંકાનેર શહેર ખાતે સૌપ્રથમ…

વાંકાનેર : ચેક રીર્ટનના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ…

વાંકાને૨ શહેર ખાતે રહેતા ફરિયાદી જોબનપુત્રા ચંદ્રકાંતભાઈ ત્રિભોવનદાસએ વાંકાને૨ના આરોપી મીતેષ રમેશભાઈ માણેકને મિત્રતાના ધોરણે રૂ. સાત લાખ પુરા સાત વર્ષ અગાઉ હાથ ઉછીના આપેલ હોય જે રકમ પૈકી રૂ.…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી બે કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેતી મોરબી એસ.ઓ.જી. ટીમ….

મોરબી એસઓજીની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી બે શખ્સોને ગેરકાયદેસર ગાંજાના બે કિલો જેટલા જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, આ…

વાંકાનેરના રાતાવીરડા ગામે નજીક આવેલ દિયાન પેપરમિલમાં લાગી વિકરાળ આગ, ચાર શહેરોની ફાયરબ્રિગેડ ટીમ દ્વારા 8 કલાકની મહેનત બાદ પણ આગ બેકાબૂ, હજુ પણ નવી ટીમની મદદ બોલાવાઈ….

ગોંડલ, રાજકોટ, મોરબી, હળવદની દસથી બાર જેટલી ફાયરબ્રિગેડની ટીમોની તનતોડ મહેનત બાદ પણ આગ હજુ બેકાબૂ, અમદાવાદ-જામનગર-સુરેન્દ્રનગર-ચોટીલા સહિતના સ્થળોએ મદદ માટે ટીમો રવાના…. વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતે આવેલ દિયાન…

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે યુવતીને ભગાડી જવાનું કહી મહિલા પર ત્રણ શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતી એક યુવતીને તેની પાડોશમાં રહેતો યુવાન ભગાડી ગયો હોય બાદ બંને પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું હતું, જેમાં યુવતીની માતા શેરીમાંથી નિકળતા યુવાને “તારી…

વાંકાનેર : વઘાસીયા ટોલનાકા નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન ઈજાગ્રસ્ત….

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે રોંગ સાઇડમાં આવતા એક ટ્રક ચાલકે સામેથી આવતા બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાન ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને સારવાર માટે…

Happy Birthday : ગુજરાત કલર એનોડાઇઝના ઓનર યાકુબભાઈના પુત્ર અનીક શેરસીયાનો આજે જન્મદિવસ…

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને ગુજરાત કલર એનોડાઇઝ તથા તાજ એલ્યુમિનિયમના ઓનર એવા યુવા બિઝનેસમેન એવા યાકુબભાઈ શેરસીયાના પુત્ર અનીક શેરસીયાનો આજે જન્મદિવસ છે. અનિક શેરસીયા હાલ સિવિલ એન્જિનિયરનો…

error: Content is protected !!