Month: February 2022

વાંકાનેર : મારા ભાઈના દિકરાને કેમ નથી આપતાં કહી યુવાને આધેડને માર માર્યો….

વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક એક રીક્ષા ચાલકને તેના જમાઈના મોટા ભાઈએ ‘મારા ભાઈના દિકરાને તમે કેમ નથી આપતાં ? ‘ તેમ કહી હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો…

વાંકાનેર : આરોગ્યનગરમાં રહેતા યુવાનનો માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા એક યુવાનને માનસિક બીમારી હોય જેના કારણે તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી…

વાંકાનેર : વઘાસીયા ગામની સીમમાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપી ઝડપાયો…

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાંથી આશરે સાડા પાંચ માસ પૂર્વે એક શખ્સ સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હતો જે આરોપીને મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા ઝડપી પાડી ધોરણસરની…

વાંકાનેર સીટી સ્ટેશન નજીક વૃદ્ધનો ટાવર વેગન ટ્રેન એન્જીન હેઠળ પડતું મુકી આપઘાત….

વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક આવેલ સીટી સ્ટેશન પાસે ગત તા. ૨૪ ના રોજ એક વૃદ્ધએ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર…

વાંકાનેરના મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાની ભવ્યાતિભવ્ય રાજતિલકવિધી યોજાશે….

વાંકાનેર રાજ પરિવારમાં 68 વર્ષ બાદ ધાર્મિક અને રાજકીય પરંપરા મુજબ ભવ્યાતિભવ્ય રાજતિલક વિધિ યોજાશે, આમ નાગરિકથી ખાસ નાગરિકો સુધી તમામ લોકોની સહભાગિતા સાથે પાંચ દિવસના કાર્યક્રમોનું આયોજન… વાંકાનેરના નામદાર…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક ડિવાઈડર સાથે બાઈક અથડાતાં યુવાનનું મોત…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી બાઈક લઈને પસાર થતા એક યુવાનનું બાઈક ડિવાઈડર સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નીચે પટકાયેલ યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત…

વાંકાનેર/રાજકોટ : નારણભાઈ નથુભાઈ છૈયાનું દુઃખદ અવસાન, શનિવારે બેસણું….

વાંકાનેર વાસી ભુપતભાઇ નારણભાઈ છૈયા, જગમલભાઈ નારણભાઈ છૈયા, વજુભાઈ નારણભાઈ છૈયા તથા ડાયાભાઈ નારણભાઈ છૈયાના પિતાશ્રી સ્વ નારણભાઈ નથુભાઈ છૈયા (ભીંડોરા) ગત તા. 23/02/2022 ના રોજ સ્વર્ગવાસ પામેલ છે, જેથી…

હાય રે કળયુગ : વાંકાનેર વિસ્તારમાં આવેલ વાડીએ રહેલ યુવતીની એકલતાનો લાભ લઇ બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું, ફરિયાદ દાખલ….

વાડીએ કામ કરતી યુવતી પર નજર બગાડી વાડીની ઓરડીમાં યુવતીને દોરડા વડે બાંધી બે નરાધમોએ પોત પ્રકાશ્યું…. વાંકાનેર વિસ્તારમાં રહેતી એક યુવતી પર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે…

વાંકાનેર : ચોરીના ગુનામાં ફરાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેતી મોરબી એલસીબી ટીમ, ઘણીબધી ચોરીના ભેદ ઉકેલાયા….

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે ચારેક માસ પહેલા એક રહેણાંક મકાનમાંથી ચોરી કરવામાં આવી હતી જેમાં સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિતની ચોરી કરવામાં આવી હતી આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી…

અરે વાહ..: આગામી શિવરાત્રી તહેવાર નિમિત્તે માહીર ઓટો સેલ્સ લાવ્યું છે ઈ-બાઈક પર ખાસ ઓફર, પ્રથમ વખત RTO માન્ય રજીસ્ટ્રેશન અને એકદમ સરળ હપ્તે ફાયનાન્સ સાથે ઈ-બાઈક ખરીદવા પર શ્યોર ગીફ્ટ ફ્રી….

ગ્રાહકોનો લાભ તો ફક્ત માહીર ઓટો સેલ્સ માં જ : આગામી શિવરાત્રી તહેવાર નિમિત્તે ઈ-બાઈક ખરીદવાની સુવર્ણ તક : અનેક આકર્ષક ઓફરો સાથે ઈ-બાઈકની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ ફ્રી….…

error: Content is protected !!