Month: November 2021

હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી તા. 30/11/21 થી 02/12/21 દરમ્યાન ગુજરાતમાં ઝડપી પવન ફૂંકાવાની તથા ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે કૃષિ જણસોની ઉતરાઇ અંગે ખેડૂતોના હિતમાં મહત્વની જાહેરાત…

વાંકાનેર તાલુકાની 83 સહિત મોરબી જિલ્લાની 315 ગ્રામ પંચાયતો માટે આજથી ચુંટણી ફોર્મ ભરવાના શરૂ, ગામડાઓમાં જામતો ચુંટણી માહોલ…

સમગ્ર રાજ્યમાં જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે તેના માટે આજથી ફોર્મ ભરવાના શરૂ થયા છે જેમાં મોરબી જિલ્લાની 315 ગ્રામ પંચાયતોમાં પણ ચુંટણીનો માહોલ બરોબર જામ્યો…

વાંકાનેર : જસદણ સિરામિક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, 85 બોટલ રક્ત એકત્ર….

સૌરાષ્ટ્રની બ્લડ બેન્કોમાં હાલ રક્તની તંગી વર્તાઈ રહી છે ત્યારે વાંકાનેર શહેર ખાતે સતત લોકહિત માટે કાર્યરત ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા રિફ્રેકટરી એસોસિયેશન અને સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગથી બ્લડ…

વાંકાનેર : મચ્છુ 1 ડેમમાંથી રવી પાકોમાં સિંચાઇ માટે પાણી છોડાયું…

આજ રોજ વાંકાનેર ભાજપ અગ્રણી તથા મહારાજા કેશરીદેવસિંહ ઝાલા દ્વારા સેક્શન અધિકારી એન.વી પટેલ, વર્ક આસિસ્ટન્ટ એચ. જે. જાડેજાની ઉપસ્થિતિમાં મચ્છુ 1 ડેમ ખાતે કેનાલનો વાલ ખોલી સિંચાઇ માટે પાણી…

આનંદો…: મચ્છુ 1 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે આજથી પાણી છોડાવાનું શરૂ કરાશે…

આજુબાજુના વિસ્તારના કુલ 30 કરતાં વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળે મળશે…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ આ વર્ષે પાછોતરા વરસાદના કારણે છલકાયો હતો જેથી નાગરિકોમાં…

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પરથી દેશી દારૂ ભરેલ મેટાડોર ઝડપાયું, એકની અટકાયત….

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ અમરધામ આશ્રમ પાસેથી પસાર થતાં એક મેટાડોરને રોકીને પોલીસે તલાશી લેતા તેમાંથી 275 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ, વાહન…

ભાજપના અનુસુચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાન ગૌરવ યાત્રા યોજાઇ…

ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતી મોરચા દ્વારા ગઈકાલે સંવિધાન દિવસ નિમિત્તે મોરબી ખાતે સંવિધાન ગૌરવ યાત્રા યોજાઇ હતી જેમાં નગર દરવાજા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય…

વાંકાનેર : ચંદ્રપુર ગામ નજીક બાઈક અકસ્માતમાં ચાલક ઈજાગ્રસ્ત, સ્થળ પરથી પસાર થતાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા મદદે આવ્યા…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક હાઈવે પર સર્જાયેલ અકસ્માતના બનાવ સમયે ત્યાંથી પસાર થતા કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા અને APMC ના ચેરમેન શકીલ પીરઝાદા ઈજાગ્રસ્તની મદદે દોડી ગયા… વાંકાનેર માર્કેટિંગ…

તમારા ઘર, ઓફીસ, દુકાન, ફેક્ટરીને ચોરીથી સુરક્ષિત કરો નોબલ કેમેરા સાથે, બેસ્ટ સર્વિસ અને પ્રાઈઝ સાથે CCTV કેમેરા લગાવવા માટે આજે જ સંપર્ક કરો….

આપની તમામ પ્રોપર્ટીને સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવશે નોબલ કેમેરા વાંકાનેર : CCTV કેમેરા, Wi-Fi કેમેરા, LCD TV, GPS ટ્રેકિંગ ડિવાઇસ, લાઇવ કેમેરા સહિત તમામ પ્રકારના સિક્યોરિટી સોલ્યુશન માટે આજે જ…

વાંકાનેર વ્હોરા સમાજ દ્વારા ધર્મગુરૂના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર દાઉદી વ્હોરા સમાજના દ્વારા પોતાના ધર્મગુરુ ડો. સૈયદના મુફદ્દર સૈફુદ્દીનના 78 માં અને તેમના વાલીદ ડો. સૈયદના મહંમદ બુરહાનુદ્દીનના 111માં જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી… આ તકે વાંકાનેર…

error: Content is protected !!