Month: August 2021

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કર્મચારી ઉસ્માનભાઈ કડીવાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા સન્માનિત કરાયા…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કર્મચારી ઉસ્માનભાઈ મીરાજીભાઈ કડીવાર ગત તા. 31/07/2021ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં સોમવારે તેમને વાંકાનેર યાર્ડ ખાતે સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું… આ…

વાંકાનેર : પીર મશાયખ હોસ્પિટલ ખાતે રહેતા ડોક્ટરના મકાનમાંથી 13 લાખની ચોરી….

વાંકાનેર શહેરની નામાંકિત પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અને ત્યાંજ હોસ્પિટલના ત્રીજા માળે રહેતા ડો. સાજીદ પાસલીયાના મકાનોમાં ગઈકાલ સાંજના સમયે ૬ વાગ્યની આસપાસ અંદાજીત 13 લાખની રોકડ…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી શ્રાવણીયો જુગાર રમતા દસ ઝડપાયા…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા દસ શખ્સોને વાંકાનેર શહેર પોલીસ દ્વારા રોકડ રકમ રૂ 31,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ…

વાંકાનેર : વઘાસીયા ટોલનાકા નજીક ધાબા પરથી પડી જતા યુવાનનું મોત…

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે નવી બનતી હોટલના પાસ ધાબા પર કામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર પડી જતા યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી…

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામેથી જુગાર રમતા બે ઝડપાયા, છ ફરાર…

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે ચોક્કસ ખાનગી બાતમીના આધારે જવાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપી લીધા હતા જ્યારે આ રેડ દરમિયાન અન્ય છ…

ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત ખેડૂતનું વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે સન્માન કરાયું…. 

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામના ખેડૂત શ્રી અમીભાઈ આહમદભાઈ કડીવારએ ખેતીની નવીનતમ પદ્ધતિ અપનાવી હળદરનું વાવેતર કરી મોટા પાયે ઉત્પાદન લેવા બદલ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા…

વાંકાનેરની પ્રથમ ઓનલાઇન પેમેન્ટ બાદી-પે મલ્ટી સર્વીસ પ્રાઈવેટ લિમિટેડનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો….

હાલના આધુનિક સમયમાં ડિજીટલ સર્વીસનું મહત્વ સતત વધી રહ્યું છે જેમાં લોકો કેસલેસ જમાના તરફ આગળ વધી ઓનલાઇન પેમેન્ટ તરફ વળ્યા છે ત્યારે લોકોને સર્વશ્રેષ્ઠ ડિજિટલ સર્વીસ જેવી કે તમામ…

વાંકાનેર તાલુકાના આણંદપર ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા… 

વાંકાનેર તાલુકાના આણંદપર ગામેથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન…

વાંકાનેર : રાતાવીરડા ગામ નજીક આવેલ સીરામીક કારખાનાની છત પરથી પડી જતાં યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ એક સીરામીક કારખાનામાં કામ કરતી વખતે છત પરથી નીચે પડી જતાં શ્રમિક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવની વાંકાનેર…

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામેથી જુગાર રમતા ચાર ઝડપાયા…

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામ ખાતે આવેલ શંકરના મંદિર પાસે રાત્રિના લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…. બનાવની પ્રાપ્ત…

error: Content is protected !!