વાંકાનેર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ વિરૂદ્ધ સોસીયલ મિડિયામાં ફેલાયેલી અફવાઓ બાબતે જાહેર ખુલાસો…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના પરિણામો જાહેર થતાં જ અફવાઓની બજાર ગરમ થઇ ગઈ છે જેમાં વાંકાનેર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ પતિ અને કોંગ્રેસ અગ્રણી યુનુસભાઈ શેરસીયા વિરુદ્ધ હાલ સોસીયલ મિડિયામાં…
મોરબી જીલ્લાના ખેડૂતો વિવિધ યોજનના લાભ માટે આઇ-ખેડુત પોર્ટલ પર 30 એપ્રિલ સુધી અરજી કરી શકશે…
ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુ સર આઇ-ખેડુત પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે…
વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક મચ્છુ નદીમાંથી ખનીજ માફીયાઓ દ્વારા રૂ. 8.35 લાખની રેતી ચોરી કરાઇ હોવાની ફરિયાદ નોંધાઇ…
રોયલ્ટી ઇન્સ્પેક્ટરે લોડર મશીનના માલિક, ટ્રેકટરના માલિક અને ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી… વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીમાંથી ખનીજ માફીયાઓ દ્વારા રૂ. 8.35 લાખની કિંમતની રેતી ચોરી…
વાંકાનેર તાલુકાના માટેલ ગામે દારૂના વેચાણ બાબતે આધેડનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ નોંધાઇ…
વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતા એક આધેડ શખ્સે આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરતા કેટલાક શખ્સોને દારુ વેચવાની નાં પાડી હોય જે બાબતનો ખાર રાખીને દસ જેટલા આરોપીઓએ…
વાંકાનેરના રંગપર નજીક નીલગાય સાથે બાઈક અથડાતા એકનું મોત…
વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક નીલગાય સાથે બાઈક અથડાતા આદિવાસી યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે… બનાવની…
વાંકાનેર : ભાગીદારી છુટી કર્યાની વાતનો ખાર રાખી યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી….
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા યુવાનને જુદાજુદા મોબાઇલ નંબરો ઉપરથી ફોન કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હોય જેથી આ અંગે યુવાને ત્રણ ઇસમોની સામે વાંકાનેર પોલીસમાં ફરીયાદ નોંધાવી…
વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં. 4ના તમામ મતદારો-આગેવાનો-કાર્યકરોનો હૃદય પૂર્વક આભાર : ઝાકીરહુસેન બ્લોચ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થઈ ચૂકી છે ત્યારે વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં બહુજન સમાજ પાર્ટીના ચારે ચાર ઉમેદવારોની પેનલનો જંગી બહુમતીથી વિજયી થયો છે. જેથી આ વિજય બદલ…
મહિકા જીલ્લા પંચાયત બેઠકના તમામ મતદારોનો હૃદય-પૂર્વક આભાર : નવઘણભાઈ મેઘાણી
ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં મોરબી જિલ્લા પંચાયતની મહિકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નવઘણભાઈ મેઘાણીનો 1,414 જેટલી જંગી લીડ સાથે બહુમતીથી વિજય થતાં તેમણે મહિકા જીલ્લા પંચાયત…
મહિકા અને ગારીયા તાલુકા પંચાયત બેઠકના તમામ મતદારોનો હૃદય પૂર્વક આભાર : યુનુસભાઈ શેરસીયા
ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં વાંકાનેર તાલુકા પંચાયતની ગારિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર યુનુસભાઈ જીવાભાઈ શેરસીયાનો 500 કરતાં વધુ મતોથી અને તેમના પત્ની તથા વાંકાનેર તાલુકા પંચાયતના…
ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકના તમામ મતદારોનો હૃદય પૂર્વક આભાર : ઈસ્માઈલભાઈ શેરસીયા
ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયાનો વિજય થતાં તેમણે ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકના તમામ મતદારોનો હૃદય-પૂર્વક આભાર…