વાંકાનેર તાલુકાના જુના ઢુવા નજીક ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત…
વાંકાનેર તાલુકાના જુના ઢુવા રેલ્વે ફાટક નજીક એક યુવાન ટ્રેન હડફેટે આવી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. જેથી આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ…
ટેકાના ભાવે ચણા ખરીદી માટે જથ્થા મર્યાદામાં વધારો કરવા માંગ કરતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન….
સરકાર દ્વારા 0.5 હેક્ટર ચણાના વાવેતર વિસ્તાર ધરાવતા ખેડૂતો પાસેથી 832 કિલોગ્રામ અને 0.75 હેક્ટર ચણાના વાવેતર ધરાવતા ખેડૂતો પાસેથી 1000 કિલો ગ્રામ ચણાનો જથ્થો ટેકાના ભાવે ખરીદવાની જોગવાઈ કરવામાં…
આગામી 17 તારીખે મોરબી જીલ્લાની તમામ તાલુકા પંચાયતના પ્રમુખ માટે ચૂંટણી યોજાશે…
તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક અંગે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અધિસુચના બહાર પડાઈ… મોરબી જિલ્લાની મોરબી, માળીયા-મીયાણા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકા પંચાયતોના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા…
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે I.C.D.S. વિભાગ દ્વારા વાંકાનેર આંગણવાડી કેન્દ્રો પર ઉજવણી કરાઇ…
I.C.D.S. વિભાગ દ્વારા વાંકાનેર શહેર અને તાલુકાની અલગ અલગ આંગણવાડી કેન્દ્ર પર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાંકાનેર શહેરમાં બે જગ્યાઓ અને વાંકાનેર તાલુકામાં એક જગ્યા પર આ…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ વખત ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ, યાર્ડ દ્વારા કરવામાં આવેલ રજૂઆત સફળ…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી તારીખ 08/03/2020 સોમવારથી ટેકાના ભાવે ચણાની સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણા ખરીદી…
વાંકાનેર ભાજપમાં ભડકાના એંધાણ : જીતુભાઇ સોમાણીએ જીલ્લા ભાજપ પ્રમુખની નોટિસનો જવાબ આપી કર્યા ગંભીર આક્ષેપો…
વાંકાનેરના જીતુભાઇ સોમાણીએ જીલ્લા ભાજપ પ્રમુખની નોટિસનો જવાબ આપતા જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપર કર્યા ગંભીર આક્ષેપો… વાંકાનેર શહેર ભાજપના પ્રમુખને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે નોટિસ…
વાંકાનેર તાલુકાના કેરાળા નજીક ટ્રક ચાલકે કારને ઠોકરે લેતાં કારને નુકશાન…
વાંકાનેર તાલુકાના કેરાળા ગામ નજીક એક ટ્રક ચાલકે કારને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકે અકસ્માત કરતા કારમાં નુકશાન થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે… ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડાના…
વાંકાનેર બાઉન્ડ્રી પાસે પાણી સપ્લાઈનો ધંધો કરતાં યુવાનને ચાર શખ્સોએ માર માર્યો…
વાંકાનેર તાલુકાનાં ઠીકરીયાળી ગામે રહેતા અને પાણી સપ્લાઈનો ધંધો કરતાં યુવાનને પાણી આપવાનું બંધ કરી દેતા ચાર શ્ખ્સોએ વાંકાનેર બાઉન્ડ્રી પાસે માર માર્યો હતો અને તેની પત્નીને પણ ગાળો આપી…
વાંકાનેરની ગુલશન પાર્ક સોસાયટીના મકાનમાંથી 50 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….
વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામની ગુલશનપાર્ક સોસાયટીના મકાનમાં પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની 50 બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે…
વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે યુવાન અને પરિવાર પર ત્રણ શખ્સોનો હિંચકારો હુમલો….
વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે યુવાન અને તેના પરિવારના સભ્યો પર ત્રણ શખ્સોએ લગ્નમા આવાવા બદલ ઉશ્કેરાઈ હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ત્રણ…