Top Tags

વાંકાનેર શહેર નજીક લાલપર પાસે આવેલ ગ્લોસી કોર્ટેક્સ જીનિંગ મીલમાં લાગી વિકરાળ આગ, લાખોનું નુકસાન…

વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ ગ્લોસી કોર્ટેક્સ નામના કોટન જિનિંગ મિલમાં બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ અચાનક કોઈ કારણસર વિકરાળ આગ ફાટી નીકળતા મોરબીથી ફાયર બ્રિગેડની ગાડી દોડાવવી પડી…

આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન, પ્રમુખ પદે વર્ષાબા ઝાલા અને ઉપપ્રમુખ પદે ભુમિકાબેન વિંઝવાડીયાની વરણી….

વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 24 બેઠકો ધરાવતી વાંકાનેર તાલુકા પંચાયતમાં 11 બેઠકો પર કોંગ્રેસ અને 13 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો…

વાંકાનેર : મહિલાએ લગ્ન કરવાની ના પાડતા ધમકી આપી જાતી પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ નોંધાઇ…

વાંકાનેરમાં મહિલાએ લગ્ન કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા એક શખ્સે તેની જિંદગી બગાડી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાનો બનાવ સામે આવ્યો છે. જે બનાવ અંગે…

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા….

આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે જેમાં તાલુકા પંચાયતની કુલ 24 સીટ માંથી 13 બેઠકો ભાજપ અને 11 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. જેમાં તાજેતરમાં…

વાંકાનેર નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપે સત્તા ગુમાવી : ભાજપમાં બળવાથી નગરપાલિકામાં અપક્ષ શાસન…‌

ભાજપે પ્રમુખ તરીકે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાનો મેન્ડેડ આપતા બગાવત : નવા પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની વરણી… વાંકાનેર નગરપાલિકામાં 24…

વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ભાજપે નામ જાહેર કર્યા, ૧૬ કોર્પોરેટરોના રાજીનામા બાદ પણ શું ભાજપ સત્તા જાળવી શકશે ?

ગઈકાલ સાંજના સમયે વાંકાનેર નગરપાલિકામાં ભાજપના બેનર હેઠળ ચુંટાયેલા કુલ ૨૪ સભ્યોમાંથી ૧૬ સભ્યોએ ભાજપ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સામુહિક રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો છે ત્યારે આજે જે વાતને…

મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવનાર વસીમ રિઝવી સામે ગુનો દાખલ કરો : ગુજરાતના મુસ્લિમ ધારાસભ્યોની ગુજરાત આઇ.જીને રજુઆત…

મુસ્લિમ ધર્મના પવિત્ર ગ્રંથ એવા કુરાન શરીફમાં આવેલ 26 આયાતને દુર કરવાની સુપ્રીમમાં અરજી કરી સમગ્ર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવનાર ઉત્તરપ્રદેશના વસીમ રિઝવી સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે…

વાંકાનેર શહેર ભાજપમાં ભૂકંપ : નગરપાલિકાના નવા ચુંટાયેલા ભાજપના 16 સભ્યોના પક્ષમાંથી રાજીનામાં…

વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂકને જ્યારે કલાકોની વાર છે ત્યાંરે વાંકાનેર નગરપાલિકામાં ભાજપના બેનર પર ચુંટાયેલા ૧૬ સભ્યોએ આજે પક્ષમાંથી રાજીનામાં આપી દેતા વાંકાનેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.…

શું તમે ઘર માટે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાનું વિચારી રહ્યા છો ? તો તમને સબસિડી સાથે મળશે વધારાની આવક પણ, જાણો વધુ માહિતી….

વિકાસ ઇરીગેશન-વાંકાનેર આપને આપી રહી છે વધારાની આવક મેળવવાની તક : 20 થી 40 ટકા સબસિડી સાથે તમારા ઘરે લગાવો સોલાર રૂફટોપ સિસ્ટમ અને મેળવો આજીવન ફ્રી લાઇટ + વધારાની…

વાંકાનેર તાલુકાના વધાસીયા ગામની સીમમાંથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો…

મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાંથી ચોક્કસ ખાનગી બાતમીને આધારે દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જે બનાવમાં પોલીસે આરોપી સામે વાંકાનેર પોલીસમાં ગુનો નોંધી…

error: Content is protected !!