વાંકાનેરના ચંદ્રપુર ગામ ખાતે અજમેરી ફરસાણના નવા સોપાન ‘ અજમેરી ટ્રેડર્સ ‘નો દબદબાભેર પ્રારંભ…
વાંકાનેર શહેરના પ્રખ્યાત એવા અજમેરી ગ્રુપની નામાંકિત પેઢી અજમેરી ફરસાણ અને નોબલ ઇલેક્ટ્રોનિક્સ ભવ્ય સફળતા સાથે વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બન્યા બાદ હવે અજમેરી ગ્રુપ દ્વારા વાંકાનેર શહેરના ચંદ્રપુર ગામ…
વાંકાનેર શહેર-તાલુકા ભાજપ દ્વારા મિશાવાસીઓનો સન્માન સમારોહ યોજાયો….
આજે મિશા દિવસ નિમિત્તે વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ દ્વારા મિશાવાસીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વાંકાનેરના મિશાવાસી શ્રી લલિતભાઈ મહેતા અને અરવિંદભાઈ દોશીનું ફુલ-હાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં…
જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં રૂ. 60 લાખના કામ મંજૂર…
જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં રૂ. 60 લાખના કામ મંજુર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે વર્ષ 2021-22માં મોરબી જિલ્લાના 23 ગામોમાં અંદાજે…
મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે હોટલની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ ટીમના દરોડા…
મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ વ્રજ હોટલની આડમાં કુટણખાનું ચાલતું હોવાની ચોક્કસ બાતનીના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રેપ ગોઠવી હોટેલ પર ડમી ગ્રાહક મોકલી હોટલમાં છાપો…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતનાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો….
યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઇ મેઘાણી તેમજ વાંકાનેરના સામાજિક અને રાજકીય આગેવાનોએ આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો…. કોરોના વાયરસનાં સંક્રમણ સામે એક માત્ર અમોઘ શસ્ત્ર એવી કોરોના…
વાંકાનેર તાલુકાના મહીકા ગામે વાડીએ વીજશોક લાગતાં ખેડૂતનું મોત….
વાંકાનેર તાલુકાના મહિકા ગામે રાતના સમયે વાડીએ કામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર વિજશોક લાગતા આધેડ વયના ખેડૂતનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવ અંગે વાંકાનેર તાલુકા…
વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ દિવસની ઉજવણી કરાઇ…
વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ દ્વારા આજ રોજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિદીનની વાંકાનેર ગરાસીયા બોર્ડિંગ ખાતે વાંકાનેર ભાજપ સુપ્રીમો કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી… આ…
વાંકાનેર વિસ્તારમાં વિદેશી દારૂના કટિંગ પુર્વે રાજકોટ ક્રાઈમ બ્રાંચ ત્રાટકી, 425 પેટી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું….
વાંકાનેર તાલુકા વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી દારૂનું કટિંગ થવાનું હોય જે બનાવની રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા પોલીસ ટીમ દારૂનું કટિંગ થાય તે પુર્વે જ સ્થળ પર ત્રાટકી…
મોરબી જિલ્લામાં નાના ટેન્કરો દ્વારા કરાતી ડિઝલની હોમ ડિલિવરીમાં કરાતી 40% બાયો ડિઝલની ભેળસેળ…!
વાંકાનેર-મોરબી વિસ્તારમાં મોટો ઇન્ડસ્ટ્રીયલ એરીયા હોય જેમાં મોટાભાગની ફેક્ટરીઓમાં ડીઝલની વધુ જરૂરિયાત હોવાના કારણે કારખાનેદારો દ્વારા ડાયરેક્ટ પેટ્રોલપંપ પરથી જ ડીઝલ નાના વાહનો મારફતે હોમ ડિલિવરી થકી મંગાવવામાં આવે છે,…
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1,608 બોટલ વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડતી મોરબી એલસીબી ટીમ….
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતી એક આઈસર ટ્રકને ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમ દ્વારા રોકી તલાશી લેતા તેમાં રૂની ગાંસડીની આડમાં છુપાવેલ 1608 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો…