માનવ શરીરની તંદુરસ્તીનું રહસ્ય એટલે બાયો મેગ્નેટિક થેરાપી : કોઇપણ પ્રકારના જટિલ રોગોના કુદરતી ઇલાજ માટે આજે જ સંપર્ક કરો….
સ્વસ્થ જીવન માટે આજે જ અપનાવો બાયો મેગ્નેટિક થેરાપી 200 કરતા વધારે રોગોની દવા વગર સારવાર : બીપી, ડાયાબિટીસ, કમર તથા ઢીંચણના દુઃખાવા સહિત લાંબા સમયથી ભયંકર બીમારીથી પીડાતા દર્દીઓ…
ફાયદા બજાર સ્ટોક ક્લિયરન્સ સેલના છેલ્લા ત્રણ દિવસ : લેડિઝ તથા જેન્ટ્સ ફૂટવેર ફક્ત રૂ. 500 માં ત્રણ જોડી….
લેડિઝ તથા જેન્ટ્સ બુટ, ચપ્પલ, સેન્ડલ, સ્લીપર સહિત દરેક ફુટવેર ફક્ત રૂ. 500 માં ત્રણ જોડી : શુક્રવાર, શનિવાર તથા રવિવાર ત્રણ દિવસના સેલનો લાભ લેવા આજે જ પધારો… વાંકાનેર…
વાંકાનેર ખાતે જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરી ટેટ-ટાટ ઉમેદવારોની કાયમી ભરતી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું….
વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે રાજ્યપાલને ટેટ અને ટાટ પાસ કરેલ ઉમેદવારોએ રજૂઆત કરી… વાંકાનેર શહેર ખાતે આજરોજ ટેટ-ટાટની પરિક્ષા પાસ કરેલા ઉમેદવારોએ પ્રાંત અધિકારી મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી અને રાજ્ય…
વાંકાનેરની કાનપર પ્રાથમિક શાળામાંથી વતનમાં બદલી થયેલ શિક્ષકોનો વિદાય સન્માન સમારોહ યોજાયો….
વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષક અઘારા તન્વીબેન પરસોતમભાઇ અને મકવાણા અંજુબેન ભલજીભાઈની તેમના વતનમાં બદલી થતા સમગ્ર કાનપર ગ્રામજનો દ્વારા તેમના વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં…
Vacancy : વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્ટાફની ભરતી કરાશે….
હોસ્પિટલમાં વિવિધ જગ્યાઓ પર આકર્ષક પગાર સાથે સ્ટાફની ભરતી માટે આજથી ઇન્ટરવ્યૂ શરૂ…. વાંકાનેર શહેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે વિવિધ જગ્યાઓ પર આકર્ષક પગાર સાથે સ્ટાફની નિમણૂક કરવાની…
આવતીકાલે વાંકાનેર શહેર ખાતે જામનગરના નિષ્ણાત આયુર્વેદ ડોક્ટર દ્વારા કાન તથા ગુપ્તરોગો માટે નિદાન કેમ્પ યોજાશે….
વાંકાનેર શહેર ખાતે આવતીકાલે ખાસ જામનગરના આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટર દ્વારા કાનના કોઈપણ રોગ તથા ગુપ્તરોગો માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગરના પ્રખ્યાત ડોક્ટર દ્વારા કાનની કોઈપણ સમસ્યાની…
વાંકાનેર : વન વિભાગના પ્રતિબંધિત વિસ્તારમાં ઢોર ચરાવવા બાબતે વન કર્મચારી પર ત્રણ શખ્સોનો હુમલો….
સામાપક્ષે વન કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી… વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં વન વિભાગના પ્રતિબંધિત વિસ્તારમાં ચરતા ઢોરને ડબ્બે પુરવા અને…
વાંકાનેરની ભાટીયા સોસાયટી નજીકથી બે બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો….
વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ભાટિયા સોસાયટી ખાતે આવેલ સ્મશાન નજીકથી પોલીસે આરોપી મુકેશભાઈ ઉર્ફે ગોગન સુરેશભાઈ તુવાર (ઉ.વ. 24) નામના શખ્સને રોકી તલાશી લેતા તેની પાસેથી બે બોટલ…
વાંકાનેર શહેર નજીક નર્સરી ચોકડી પાસે છકડો રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતમાં મહિલા ઈજાગ્રસ્ત….
વાંકાનેર શહેર નજીક નર્સરી ચોકડી પાસે થાન રોડ પર પસાર થતી એક છકડો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પાછળ બેસેલ મહિલાને ઈજાઓ પહોંચી હતી, જેથી બાઇક…
વાંકાનેર શહેર ખાતે સૈફી હેલ્થ કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો….
વાંકાનેર શહેર ખાતે દાઉદી બહોરા સમાજની સૈફી હેલ્થ કમિટી દ્વારા ગઇકાલે રવિવારે વાંકાનેર શહેરની તાલુકા શાળા નંબર -૨ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેરના…