વાંકાનેરની ભાટીયા સોસાયટી નજીકથી બે બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો….

0

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ભાટિયા સોસાયટી ખાતે આવેલ સ્મશાન નજીકથી પોલીસે આરોપી મુકેશભાઈ ઉર્ફે ગોગન સુરેશભાઈ તુવાર (ઉ.વ‌. 24) નામના શખ્સને રોકી તલાશી લેતા તેની પાસેથી બે બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 640) મળી આવી હતી, જેથી પોલીસે આરોપીની વિદેશી દારૂ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf