વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે કાર ચાલકે બાઈકને ઠોકરે લેતાં દંપતિ ઈજાગ્રસ્ત….
વાંકાનેર શહેર નજીક આવેલ લીંબળા ધાર પાસે એક કાર ચાલકે બુલેટને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બુલેટ બાઈક સવાર દંપતીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેથી આ અકસ્માત અંગે…
વાહ શું વાત છે… હિના એજન્સી લાવ્યું છે સૌથી સસ્તા દરે 1000 લી. પાણીની ટાંકી અને તે પણ 10 વર્ષની ગેરંટી સાથે ઉષા કંપનીની ઈસ્ત્રી બિલકુલ ફ્રી…
હિના હાર્ડવેર પોતાના ગ્રાહકો માટે લાવ્યું છે વિન્ટર સ્પેશ્યલ ઓફર : બેસ્ટ ક્વોલિટી અને વર્ષોના ગ્રાહકોના વિશ્વાસ સાથે વસાવો આકર્ષક ઓફરો સાથે પાણીની ટાંકી : જલ્દી કરો કારણ કે આ…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક 91 નંગ વિદેશી દારૂના ચપલા સાથે એક કાર ચાલક ઝડપાયો….
પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂ. 1,63,500નો મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો… વાંકાનેર તાલુકા પોલીસના વાંકાનેર બાઉન્ડ્રી નજીક પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક ઇકો કારમાં વિદેશી દારૂની…
વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા યુવાનનો જાત જલાવી આપઘાત…
વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક યુવાને બે દિવસ અગાઉ પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી આગ લગાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે…
Happy Birthday : વાંકાનેર મહારાજ કેશરીદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ…
વાંકાનેર મહારાજ અને ભાજપ અગ્રણી શ્રી કેશરીદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. સદાબહાર યુવા નેતા અને સતત લોકોને વચ્ચે રહી કામ કરવાની ક્ષમતા ધરાવતા કેશરીદેવસિંહ ઝાલાએ વાંકાનેરના નાગરિકોમાં બહોળી લોકચાહના મેળવી…
વાંકાનેરના ડો.આશીફ ખોરજીયા દ્વારા અમદાવાદ જેવા મેગા સીટીમાં ક્લીયોન ગ્લેમરીટ્ઝ નામની ભવ્ય હોસ્પિટલનો શુભારંભ કરાયો….
વાંકાનેરની અમદાવાદ જેવા મેગા સીટી ખાતે પ્રથમ હોસ્પિટલ ક્લીયોન ગ્લેમરીટ્ઝનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો, વાંકાનેર વાસીઓ ગદગદિત…. વાંકાનેર વિસ્તારમાંથી ઘણા બધા ડોક્ટરો ગુજરાત ભરના અન્ય શહેરોમાં ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં…
વાંકાનેર : એકતા ગ્રુપ દ્વારા બિનવારસી લાશની ધર્માનુસાર અંતિમવિધિ કરાઇ…
વાંકાનેર શહેરમાં એકતા ગ્રુપ દ્વારા લાંબા સમયથી બીનવારસી લાશોની તેમના ધર્માનુસાર અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે, જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના હિન્દુ-મુસ્લિમ બંને કોમના લોકો સાથે મળી આ…
NEET 2021ના પરિણામમાં વાંકાનેરની મોર્ડન સ્કૂલનો ડંકો : સમગ્ર કેન્દ્ર ટોપ-૧૦માં પાંચ-પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ….
ગઇકાલે ધોરણ ૧૨ સાયન્સમાં મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ લેવાતી નીટની પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે, જેમાં વાંકાનેર કેન્દ્રમાં ધોરણ ૧૦માં ટોપ-ટેનમાં સ્થાન ન હોવા છતા ૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓ અને શાળાની અથાગ…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણ્યા વાહન ચાલકની હડફેટે આધેડનું મોત….
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતાં એક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા 50 વર્ષીય પુરુષને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં આધેડનું વાહન નીચે આવી ચગડાઈ જવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત…
NEET-2021 નું પરિણામ જાહેર : વાંકાનેર કેન્દ્રમાં નવ વિદ્યાર્થીઓ 500 અપ…
મેડીકલ (M.B.B.S.)માં એડમિશન માટે લેવાથી પ્રવેશ પરીક્ષા NEETનું પરિણામ આજ રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરવામાં આવ્યું, જેમાં અત્યાર સુધીમાં પ્રથમ વખત વાંકાનેરના કોઈ વિદ્યાર્થીએ 600 થી વધુ…