હિના હાર્ડવેર પોતાના ગ્રાહકો માટે લાવ્યું છે વિન્ટર સ્પેશ્યલ ઓફર : બેસ્ટ ક્વોલિટી અને વર્ષોના ગ્રાહકોના વિશ્વાસ સાથે વસાવો આકર્ષક ઓફરો સાથે પાણીની ટાંકી : જલ્દી કરો કારણ કે આ ઓફર ટુંક સમય માટે જ….
વાંકાનેર શહેર ખાતે પોતાની સર્વિસ માટે પ્રખ્યાત અને વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ હિના એજન્સી અને હાર્ડવેર આ શિયાળામાં પોતાના ગ્રાહકો માટે વિન્ટર સ્પેશ્યલ ઓફરો લાવ્યું છે જેમાં સૌથી સસ્તા દરે 1000 લીટર કે તેથી વધુ પાણીની ટાંકીની ખરીદી સાથે ઉષા કંપનીની ઈસ્ત્રી બિલકુલ ફ્રી આપવામાં આવી રહી છે, જેથી આ આકર્ષક ઓફરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે….