આજે જ પધારો તકદીર ઈલેક્ટ્રોનિક્સના ભવ્ય દિવાળી ધમાકા સેલમાં અને લાભ લો આકર્ષક ઓફરોનો.…
તકદીર ઈલેક્ટ્રોનિક્સના ભવ્ય દિવાળી ધમાકા સેલમાં ગ્રાહકોએ એ.સી.ના બુકિંગ પર આપેલ સરસ પ્રતિસાદ બાદ ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અમો ગોલ્ડ વાઉચર ઓફર એલ.ઈ.ડી. ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન અને એ.સી.ની બધી જ કેટેગરી આપી રહ્યા છીએ…
તકદીર ઈલેક્ટ્રોનિક્સના આ ભવ્ય દિવાળી ધમાકા સેલમાં ગ્રાહકોને બેસ્ટ પ્રોડક્ટ + બેસ્ટ પ્રાઈઝ અને સીધા ફાયદા સાથે નીચેની ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યા છીએ…
૧). ભારતના પ્રથમ કેલ્વિનેટર કંપનીના નળવારા સિંગલ ડોર રેફ્રીઝરેટર (ડિસ્પેન્સર) સાથે રૂ. 7,000 નું ગોલ્ડ વાઉચર ફ્રી અથવા તે ન જોઈએ તો કિંમતમાંથી રૂ. 7,000 સીધા બાદ… ૨). કેલ્વિનેટર કંપનીના 7 કીલો ફ્રન્ટ લોડ વોશીંગ મશીનની ખરીદી પર રૂ. 9,000નું ગોલ્ડ વાઉચર ફ્રી અથવા તે ન જોઈએ તો કિંમતમાંથી રૂ. 9,000 સીધા બાદ…
૩). 55” 4k N.G. કંપનીના 2 વર્ષની વોરંટી સાથેના ટીવી પર રૂ. 9,000નું ગોલ્ડ વાઉચર ફ્રી અથવા તે ન જોઈએ તો કિંમતમાંથી રૂ. 9,000 સીધા બાદ….
૪). ખરીદો ભારતનું પ્રથમ મેગા ટન હેવી ડ્યુટી ડોક્ટર એ.સી. 1.2 Tn. /1.7 Tn. /2.2 ટન 5* In. માંથી કોઈપણ એક એ.સી. અને મેળવો રૂ. 9,000 નું ગોલ્ડ વાઉચર ફ્રી અથવા તે ન જોઈએ તો કિંમતમાંથી રૂ. 9,000 સીધા બાદ…
૫). દરેક ખરીદી પર શ્યોર ગીફ્ટ ફ્રી… ૬). ફાયનાન્સ સાથે ખરીદી પર રૂ. 5,000 સુધી કેસબેક… ૭). ક્રેડિટ કાર્ડ પર રૂ. 9,000 સુધી કેસબેક… ૮). રૂ. 8,000 સુધીના વાઉચર ફ્રી… ૯). શો-રૂમના મેગા ડ્રોનું કુપન ફ્રી… ૧૦). સ્કેચ કાર્ડ સ્કેચ કરી ઈનામો જીતવાની તક… ૧૧). બજાજ અને HDB ફાયનાન્સ સાથે ગીફ્ટ અને ગોલ્ડ કોઈન ડ્રોનો લાભ અને ઘણું બધું…
૧૨). ખરીદી કરો ભારતની નંબર વન નટરાજ કંપનીની 6.5 કીલો ઘરઘંટી અને મેળવો રૂ. 6,000 ની કિંમતનું ગોલ્ડ વાઉચર ફ્રી અથવા તે ન જોઈએ તો મુળ કિંમતમાંથી રૂ. 7,000 બાદ…
અમારો એક જ ધ્યેય, ગ્રાહકોને સીધો ફાયદો, બેસ્ટ પ્રોડક્ટ, બેસ્ટ પ્રાઈઝ, બેસ્ટ સર્વિસ…
તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો અમારા ભવ્ય શો-રૂમ ખાતે અને લાભ લો દિવાળી ધમાકા સેલનો…