નવજાત બાળકથી માંડી 16 વર્ષ સુધીના તમામ બાળકોના કપડાં હવે એક જ જગ્યાએ અને એ પણ એકદમ વ્યાજબી ભાવે + તદ્દન નવો સ્ટોક + વિશાળ ડિસ્પ્લે + દિવાળી ધમાકા ઓફરો સાથે….
વાંકાનેર શહેર ખાતે 1 થી 16 વર્ષના તમામ બાળકો/બાળકીઓ માટેના ચિલ્ડ્રન વેરની વિશાળ રેન્જ ધરાવત શો-રૂમ ‘ શ્યામ સિલેકશન ‘દ્વારા દિવાળી પર્વ નિમિત્તે તદ્દન નવા સ્ટોકમાં વિશાળ રેન્જ સાથે એકદમ વ્યાજબી ભાવે ચિલ્ડ્રન વેરનો ખજાનોખોલવામાં આવ્યો છે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું છે…
શ્યામ સિલેકશન : અમારે ત્યાંથી….
ચિલ્ડ્રન વેરની અવનવી વેરાયટીઓના ખજાનો જેમાં વેસ્ટન આઉટફીટ, કેપ, કેપ્રી, વનપીસ શર્ટ, જીન્સ પેન્ટ, ટી-શર્ટ, બ્રીજીઝ, બ્લેઝર સહિત એકથી સોળ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન વેરની તમામ આઈટમો એકદમ વ્યાજબી ભાવે મળશે...