માધવ ટીવીએસ-વાંકાનેર દ્વારા ફક્ત આજના દિવસ માટે સ્પેશ્યલ ઓફર : ખરીદો કોઈપણ TVS ટુ વ્હીલર અને મેળવો છ મહિના સુધી ફ્રી પેટ્રોલ + ગોલ્ડ ગિફ્ટ + સ્કેચ & વીનમાં 11,000 સુધી ઈનામ જીતવાની તક અને ઘણુંબધું….
(Jupiter)
તાજેતરમાં જ પુરા થયેલા દિવાળી તહેવારો બાદ આજે છેલ્લા દિવસ લાભ પાંચમ નિમિત્તે માધવ TVS-વાંકાનેર દ્વારા પોતાના ગ્રાહકો માટે અનેક આકર્ષક ઓફરો તમારૂ મનપસંદ ટીવીએસ ટુ વ્હીલર ખરીદી કરવાની અંતિમ અને લાભા લાભ તક આપવામાં આવી છે જેમાં ફક્ત આજના લાભ પાંચમના દિવસે કોઇ પણ ટીવીએસ ટુ વ્હીલરની ખરીદી પર નીચેની ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
(Radeon)
૧). છ મહિના સુધી ફ્રી પેટ્રોલ…(કંપનીના નિયમ મુજબ) ૨). કોઈપણ ખરીદી પર સ્કેચ & વીન ઓફરમાં કાર્ડ સ્કેચ કરી સ્યોર રૂ. 1,000 થી 11,000 સુધી જીતવાની તક… ૩). કોઈપણ ખરીદી પર શ્યોર ગોલ્ડ ગિફ્ટ ફ્રી… ૪). રૂ. 4,000 સુધી એક્સચેન્જ બોનસ… ૫). સૌથી ઓછા ડાઉનપેમેન્ટ સાથે 90% સુધી મહત્તમ લોન…
…તો પછી રાહ શેની જુઓ છો આજે પહોંચી જાવ વાંકાનેર શહેરના માધવ ટીવીએસ શો-રૂમ ખાતે અને ખરીદો તમારૂં મનપસંદ ટીવીએસ ટુ વ્હીલર વાહન…