Happy Birthday : ઈમ્પોટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જાવેદખાન પઠાણનો આજે જન્મદિવસ…
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વતની અને મોરબી-વાંકાનેર ખાતે ઈમ્પોટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જાવેદખાન પઠાણનો આજે જન્મદિવસ છે. તેઓ પોતાના વ્યવસાયમાં ચાઈના સહિતના દેશોમાં માલની ઈમ્પોટ-એક્સપોર્ટ કરતાં હોય જેથી તેઓ ચાઈના…
વાંકાનેર : લીંબાળા ગામે પુર્વ પ્રેમિકાને જોઇ ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીને પટ્ટે-પટ્ટે માર માર્યો….!
ધાર્મિક પ્રસંગે જમણવાર બાદ પુર્વ પ્રેમિકાને જોઇ ઉશ્કેરાયેલા પ્રેમીએ કમર પટ્ટા વડે પ્રેમિકાને માર માર્યો, પ્રેમી સામે ફરિયાદ દાખલ… વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ધાર્મિક પ્રસંગના જમણવારમાં પૂર્વ પ્રેમિકા અને પ્રેમીનો…
વાંકાનેર ઢુવા ચોકડી નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં વ્હીલ નીચે કચડાઈને યુવાનનું મોત…
બાઈક ચાલકે ઓવર ટેક કરવા જતી વખતે ટ્રક ચાલકે અચાનક ટર્ન લેતા ગંભીર અકસ્માત સર્જાયો, બાઇક ચાલક યુવાનનું માથું હેલ્મેટ સહિત ટ્રકના વ્હીલ નીચે આવી જતાં કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ…
જ્ઞાનગંગા સ્કૂલ દ્વારા ધોરણ 12 સાયન્સના રી-નીટ (REE -NEET)ના વર્ગો શરૂ કરાશે…
મેડિકલમાં પ્રવેશ માટેની NEET પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જ જાહેર થયું. આ પરીક્ષામાં વાંકાનેરના ઘણા વિધાર્થીઓએ ખુબ સારા માર્ક્સ મેળવ્યા તો સામે ઘણા વિદ્યાર્થીઓ યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શનના અભાવે પોતાની અપેક્ષા…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક રોડ ક્રોસ કરતી વેળાએ કાર ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત…
વાંકાનેર શહેર નજીક આવેલ માર્કેટિંગ યાર્ડ સામે હાઈવે પર રોડ ક્રોસ કરતી વખતે વૃદ્ધને એક કાર ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત થયું હતું…
વાંકાનેર તાલુકાના હસનપર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોનો પરિવાર પર હુમલો…
વાંકાનેર તાલુકાના હસનપર ગામ અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સો ઘર પાસે ગાળો બોલતા હોય જેને ગાળો બોલવાની ના પાડતાં ચારેય શખ્સોએ પરિવારજનો પર છરી, લોખંડના પાઈપ અને ઈંટો…
આજનો દિવસ તમારા માટે : લાભ પાંચમ સ્પેશિયલ ઓફર નિમિત્તે વસાવો આપનું મનપસંદ TVS ટુ વ્હીલર અને મેળવો છ મહિના સુધી ફ્રી પેટ્રોલ અને ઘણુંબધું….
માધવ ટીવીએસ-વાંકાનેર દ્વારા ફક્ત આજના દિવસ માટે સ્પેશ્યલ ઓફર : ખરીદો કોઈપણ TVS ટુ વ્હીલર અને મેળવો છ મહિના સુધી ફ્રી પેટ્રોલ + ગોલ્ડ ગિફ્ટ + સ્કેચ & વીનમાં 11,000…
દિવાળીની રજાઓમાં ફરવા નિકળેલા પરિવારને અકસ્માત નડયો : વાંકાનેરના કણકોટ ગામ નજીક ઈકો કાર કુવામાં ખાબકતા એક જ પરિવારના ચાર-ચાર સભ્યોના મોત…
કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર કુવામાં ખાબકી, બે મહિલા અને બે બાળકો સહિત એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી…. વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક ગતરાત્રીના…
વાંકાનેર : પોલીસમાં અરજી કરવા બાબતે ચાર શખ્સોનો યુવાન પર પાઈપ વડે હુમલો….
વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં રહેતા એક યુવાન પર પોલીસમાં અરજી કરવા બાબતે ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ…
મોરબી સેસન્સ કોર્ટમાંથી લેન્ડ ગ્રેબિંગના કેસના બે આરોપી જામીન મુક્ત…
મોરબીની સેસન્સ કોર્ટમા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ થયેલ આરોપીઓ મનુભાઈ બુટાભાઈ ટીંડાણી (કોળી) અને બુટાભાઈ રત્નાભાઈ ટીંડાણી (કોળી)એ જામીન માટે અરજી કરેલ હોય જે બનાવમાં નામદાર કોર્ટ દ્વારા બંનેના જામીન…