ખેડૂતોનો મહા વિજય : આખરે મોદી સરકારે ખેડૂતો વિરોધી ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી…
ખેડૂતોની ૧૪ મહિનાની મહેનત આખરે રંગ લાવી, મોદી સરકારનો ઘમંડ ચકનાચૂર… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરી ખેડૂતો વિરોધી ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી છે. આ સાથે…
વાંકાનેર : પુલ દરવાજા પાસે એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ માટે નગરપાલિકાને જગ્યા ફાળવવા એસટીના વિભાગીય નિયામક દ્વારા રજૂઆત…
વાંકાનેર શહેરના નાગરિકોને એસ.ટી બસમાં વિવિધ રૂટો પર મુસાફરી કરવા માટે શહેરના મુખ્ય પીક અપ સ્ટેન્ડ પુલ દરવાજા ગણાય છે જેના કારણે અહિં વર્ષોથી ટ્રાફિક સમસ્યા અને મુસાફરોને પુરતી સુવિધાઓ…
વાંકાનેર તાલુકાના અમરસર ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાન-મહિલા પર એક શખ્સનો લાકડી વડે હુમલો….
વાંકાનેર તાલુકાના અમરસર ગામ ખાતે રહેતા એક યુવાનના ઘર પાસે કોઈ શખ્સ ગાળો બોલતો હોય જેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીએ યુવાન અને એક મહિલા…
વાંકાનેર શહેરનો સૌપ્રથમ સ્ટીલ ફર્નિચર શો-રૂમ એટલે એ. કે. સ્ટીલ & ફર્નિચર : સૌથી રસ્તા દરે ઓર્ડર મુજબ તેમજ તૈયાર સ્ટીલ ફર્નિચર ખરીદવા માટે આજે જ પધારો….
સ્ટીલ ફર્નિચરની દુનિયામાં એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે એ.કે. સ્ટીલ & ફર્નિચર : સ્ટીલની તમામ આઇટમો બનાવવા માટે અને ફર્નિચર કામ ગેરંટી સાથે કરવા માટે આજે જ પધારો…. વાંકાનેર શહેર ખાતે…
આવતી કાલે વાંકાનેર શહેર ખાતે ભવ્ય મોમીન રત્ન સન્માન સમારોહ યોજાશે…
વાંકાનેર શહેર ખાતે આવતીકાલે શ્રી ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. દ્વારા આયોજિત મોમીન રત્ન સન્માન સમારોહ યોજાશે જેમાં મોમીન સમાજના તમામ નાગરિકોને હાજર રહેવા ગેલેક્સી ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ…
વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા…
વાંકાનેર શહેરના જડેશ્વર રોડ પર આવેલ પેડક વિસ્તારમાં ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને કુલ રૂ. 36,680ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી…
વાંકાનેર શહેરની મધ્યમાં આવેલા સોસાયટીઓના રહિશોને વર્ષોથી વંચિત પ્રાથમિક જરૂરિયાતો અને વહિવટી સુવિધાઓ પુરી પાડવા રજુઆત….
વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઈ : વાંકાનેર તળપદમાં નગરપાલિકાને લાગુ ઓ.જી. વિસ્તારની સોસાયટીઓને પ્રાથમિક જરૂરીયાત તથા વહીવટી સુવિધા તાત્કાલિક પુરી પાડવા માંગ…. વાંકાનેર…
વાંકાનેર : ચંદ્રપુર ગામના બોર્ડ પાસે હાઈવેના તુટેલા ડિવાઈડર માંથી બાઈક કાઢવાં જતા સર્જાયેલ અકસ્માતમાં આધેડનું મોત…
આધેડે દાખવેલી બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો : તુટેલા ડિવાઈડર માંથી બાઈક કાઢવાં જતા પડી ગયેલ આધેડનું માથામાં હેમરેજ જેવી ઈજાથી મોત… વાંકાનેર શહેર નજીક હાઇવે પર ચંદ્રપુર ગામના બોર્ડ પાસે…
ઉડતા ગુજરાત : એટીએસ દ્વારા મોરબીના માળીયા નજીક ઝીંઝુડા ગામે મોડી રાત્રે દરોડા પાડી અધધ રૂ. 500 કરોડનું ડ્રગ ઝડપી લીધું…
ગુજરાતમાં થોડ સમય અગાઉ અબજો રૂપિયાના ડ્રગ પકડાયાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ફરી ગઈકાલે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ઝીંઝુડા ગામ નજીકથી ગુજરાત એટીએસ દ્વારા ગુપ્ત ઓપરેશન પાર પાડી રૂ.…
ટંકારા તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક મળી, લોકહિતમાં વિવિધ ઠરાવો કરાયા….
ટંકારાના રામદેવપીર મંદિર ખાતે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપતભાઈ ગોધાણીના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક મળી હતી જેમાં નિરીક્ષક કરણસિંહ જાડેજા, જીલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલ, કે ડી પડસુમ્બીયા, સહિતના અગ્રણીઓ…