સ્ટીલ ફર્નિચરની દુનિયામાં એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે એ.કે. સ્ટીલ & ફર્નિચર : સ્ટીલની તમામ આઇટમો બનાવવા માટે અને ફર્નિચર કામ ગેરંટી સાથે કરવા માટે આજે જ પધારો….

વાંકાનેર શહેર ખાતે સ્ટીલ ફર્નિચર તેમજ સ્ટીલની તમામ આઇટમો બનાવવા માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એવા એ.કે. સ્ટીલ & ફર્નિચર દ્વારા તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ ઓર્ડરથી તેમજ તૈયાર ફર્નિચર વિશાળ પર એકદમ વ્યાજબી ભાવ તેમજ આકર્ષક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…

એ.કે. સ્ટીલ & ફર્નિચર દ્વારા ગ્રાહકોને તેમના મકાન, દુકાન, ઓફીસે જરૂરિયાત મુજબ તૈયાર કે ઓર્ડરથી સેટી, સોફા, ટીપાઈ, કબાટ, જુલા, ડાયનિંગ ટેબલ, સીડી ફરતે સ્ટેનલેસ સ્ટીલમાં કઠોળો/રેલીંગ સહિત સ્ટીલની તમામ આઇટમો બનાવી આપવામાં આવશે…

સ્ટીલ ફર્નિચરની ખરીદી ફક્ત એ.કે. ફર્નિચર માંથી જ કેમ ?

૧). ગ્રાહકોને એકદમ વ્યાજબી ભાવનો લાભ…
૨). કોઈપણ પ્રકારની છેતરપિંડી વગર એકદમ મજબૂત કામ…
૩). વર્ષોનો ગ્રાહકોનો વિશ્વાસ…
૪). આપની જરૂરીયાત મુજબ દરેક સાઈઝમાં ફર્નિચર કામ…
૫). ૧૦૦% વિશ્વાસપાત્ર કામગીરી…
૬). ફર્નિચર તેમજ સ્ટીલ કામમાં બેજોડ ફીનીશીંગ…

ખાસ નોંધ : અન્ય જગ્યાએથી સ્ટીલ આઈટમો બનાવવા કે સ્ટીલ ફર્નિચર ખરીદતા પહેલા અમારા શોપની એકવાર અવશ્ય મુલાકાત લો….

સ્ટીલ ફર્નિચરમાં ૧૦૦% વિશ્વાસપાત્ર અને છેતરપિંડી મુક્ત કામગીરી માટે આજે મુલાકાત લો…

 એ. કે. સ્ટીલ & ફર્નિચર 

૮-એ નેશનલ હાઈવે, ચંદ્રપુર સર્વિસ રોડ, રોયલ ઓટોની બાજુમાં, મોનાલી ચેમ્બર, વાંકાનેર

મો. 96014 10049

error: Content is protected !!