ઓલ ઈન્ડીયા ઉલમા એન્ડ મશાયખ બોર્ડ(AIUMB) માં ગુજરાતના જનરલ સેક્રેટરી તરીકે શકીલ એહમદ પીરઝાદાની નિમણુક…
સમગ્ર દેશમાં ભાઈચારા અને ઈસ્લામીક સુફી વિચારધારાનો પ્રસાર અને પ્રચારનુ કામ કરતી મુસ્લિમ ધર્મગુરુઓની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ઓલ ઈન્ડીયા ઉલમા એન્ડ મશાયખ બોર્ડ (AIUMB) પ્રમુખ જનાબ મોહંમદ અશરફ કિચ્છોછવી સાહેબની…
કોરોના બેફામ બનતા રાજ્યમાં ફરી નવા નિયંત્રણ : ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી બંધ, આજથી રાજ્યમાં 17 નવા નિયંત્રણો લાગુ…
રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 5000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
રાજકોટ ક્લેઇમ બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે વાંકાનેરના બસીરભાઈ બાદીની બિનહરીફ વરણી….
રાજકોટ ક્લેઇમ બાર એસોસિએશનમાં દર વર્ષે નવા હોદ્દેદારો વરણી કરવા માટે ચુંટણી યોજાઈ છે જેમાં આ વખતે પણ સોમવારે ચુંટણી યોજાવાની છે તે પુર્વે વાંકાનેરના યુવા એડવોકેટ અને સામાજિક અગ્રણી…
વાંકાનેર : 20 કરતા વધુ ગાયોના પગોમાં પડેલ સડાની સારવાર કરતાં યુવાનો…
વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ મઘુભા ઝાલા અને તેમની ટીમ દ્વારા આજરોજ વાંકાનેર ભાજપ અગ્રણી મહારાણા શ્રી કેસરિદેવસિંહજીના માર્ગદર્શન હેઠળ મિલ કોલોની અને વિસીપરા વિસ્તાર રઝળતી 20 થી 25…
વાંકાનેર : ઇરફાન પીરઝાદાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂંક…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન, ખેડૂત તેમજ કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાની ગઇકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે પુનઃ નિમણૂંક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈરફાન પીરઝાદા…
નશાની બદી બેફામ : વાંકાનેર તાલુકાની મેસરીયા ચેકપોસ્ટેથી ચાર કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા….
વાંકાનેર શહેરથી બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે પર મેસરીયા ગામ નજીક આવેલ પોલીસ ચેક પોસ્ટેથી મોરબી એસ.ઓ.જી અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાહન ચેકિંગ દરમ્યાન એક રિક્ષામાંથી ચાર કિલો…
લિંબાળા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર પાણી કનેક્શન લેવા બાબતેે વાંકાનેર નગરપાલિકા દ્વારા સરપંચ સામે ફરિયાદ નોંધાવાઇ….
મચ્છુ 1 ડેમથી વાંકાનેર શહેર આવતી પિવાના પાણીની પાઈપલાઈનમાં ગેરકાયદેસર ભંગાણ કરી કનેક્શન લેવા બાબતે નગરપાલિકા દ્વારા ગામના સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ…. વાંકાનેર શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે…
વાંકાનેર : વઘાસીયા ગામની સીમમાંથી 108 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ…
વાંકાનેર શહેર નજીક વઘાસીયા ગામની સીમમાં આવેલ એક સીરામીક કારખાનાની પાછળના ભાગેથી વાંકાનેર સીટી પોલીસ ટીમને એક શંકાસ્પદ હાલતમાં પડેલી ગાડી મળી આવી હતી જેથી પોલીસે તેની તલાશી લેતા તેમાંથી…
વાંકાનેર : થાન ચોકડી નજીકથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો, ત્રણ બાઈક રીકવર….
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર શહેર નજીક આવેલ થાન ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને ચોરીના બાઈક સાથે ઝડપી લીધો હતો જે બાદ પોલીસે ચોરી થયેલ બાઈક…
વાંકાનેર તાલુકાના રંગપર ગામ ખાતે રહેતા એક યુવાનનો ઝેરી દવા પી આપઘાત…
વાંકાનેર તાલુકાના રંગપર ગામ ખાતે રહેતા એક યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ…