Happy Birthday : વાંકાનેરના યુવા એડવોકેટ અકરમ કડીવારનો આજે જન્મદિવસ…
વાંકાનેરના કડીવાર પરિવારના સભ્ય અને યુવા એડવોકેટ અકરમ એ. કડીવારનો આજે જન્મ દિવસ છે, જેઓ વર્ષ 2018 માં સનદ મેળવી વાંકાનેર ખાતે વકીલાતમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હાલ તેઓ પોતાની…
આવતીકાલે વાંકાનેર શહેર ખાતે જામનગરના નિષ્ણાત આયુર્વેદ ડોક્ટર દ્વારા ગુપ્તરોગો માટે નિદાન કેમ્પ યોજાશે….
વાંકાનેર શહેર ખાતે આવતીકાલે ખાસ જામનગરના આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટર દ્વારા ગુપ્તરોગો માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગરના પ્રખ્યાત ડોક્ટર દ્વારા ગુપ્તરોગો અને સેક્સ સમસ્યા બાબતે આયુર્વેદિક પદ્ધતિથી…
વાંકાનેરની શાન મેહુલ ટેલિકોમ લાવ્યું છે નવરાત્રી ધમાકા ઓફર…: કોઈપણ સ્માર્ટફોનની બજાજ તથા અન્ય ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો રૂ. 2199ની કિંમતની નેકબેન્ડ + શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
આ નવરાત્રિ ઉજવો મેહુલ ટેલિકોમને સંગ….: ખરીદો કોઈપણ કંપનીના સ્માર્ટફોન, કોઈપણ ફાયનાન્સ સાથે અને મેળવો નેકબેન્ડ + શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…. સમગ્ર ગુજરાતના 80 કરતાં વધુ શહેરોમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા વાંકાનેરની…
નકલી પ્રેમનો કડવો અનુભવ : વાંકાનેરની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી ત્રાસ આપતાં પરણિતાની વહારે આવતી મહિલા હેલ્પ લાઇન….
વાંકાનેર મહિલા કાનુની સપોર્ટ સેન્ટર તથા મહિલા પી.એસ.આઇ. સહિતની ટીમે યુવતીને પતિની યાતનામાંથી મુક્તિ અપાવી…. સરકાર દ્વારા રાજ્યમાં મહિલાઓને કાનૂની માર્ગદર્શન સાથે મહિલાઓની સમસ્યાને નિવારવા દરેક જિલ્લા તાલુકા મથકે મહિલા…
વાંકાનેરના મેસરીયા ગામે પાડોશી યુવાન પર હુમલો કરી જાતિ પ્રત્યે હડધૂત કરતાં પોલીસ ફરિયાદી નોંધાઇ….
વાંકાનેર તાલુકાના વાડી વિસ્તારમાં પાડોશમાં રહેતા અનુસૂચિત જાતિ સમાજનો પરિવાર ગમતો ન હોય જેથી પાડોશી શખ્સે યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારી, જાતિ પ્રત્યે હડધૂત કરતાં બાબતે…
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા પંદર દિવસની ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ, ટ્રાફિક નિયમ ભંગ બદલ વાહન ચાલકો દંડાયા….
પોલીસે ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન વાહન ચાલકોને સમાધાન શુલ્કનો રૂ. 75,100 તથા આરટીઓનો રૂ. 56,400નો દંડ ફટકારાયો…. વાંકાનેર વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે…
વાંકાનેર નજીકથી શંકાસ્પદ નશાકારક આયુર્વેદિક સીરપની 320 બોટલ સાથે કાર ચાલક ઝડપાયો….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમે કુલ રૂ. 2.40 લાખનાં મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો… વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ સેન્સો ચોકડી…
નવરાત્રી સ્પે. ડિસ્કાઉન્ટ ઓફર…: ગેસ સેફ્ટી ડિવાઇસ પર મેળવો રૂ. 1,000ના ડિસ્કાઉન્ટ સાથે ઘરબેઠા ફ્રી ગેસના ચૂલા રિપેરિંગ તથા સર્વિસ…
હવે આપનાં કોઈપણ વાહનોના ટાયર બનશે પંચર મુક્ત, સ્પેશિયલ ટાયર કેમિકલથી આપના વાહનને આજીવન પંચર મુક્ત બનાવવા આજે જ અમારો સંપર્ક કરો…: ગેસ દુર્ઘટના સમયે માત્ર એક સેકન્ડ કરતાં ઓછાં…
વાંકાનેરના બસ સ્ટેન્ડ તથા રેલ્વે સ્ટેશન ખાતે જન ભાગીદારીથી સાફ સફાઈ કરાઈ…
વાંકાનેર નગરપાલિકા દ્વારા ‘ સ્વચ્છતા એજ સેવા ‘ અભિયાન હેઠળ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ… ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ રાજ્યવ્યાપી આયોજનોના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે…
વાંકાનેર તાલુકાના મહિકા તાલુકા શાળાના આચાર્યના 37 વર્ષના સેવાયજ્ઞ બાદ નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો….
મહિકા તાલુકા શાળાના આચાર્ય માહમદ નુરમામદભાઈ બાદીનો વય નિવૃત સન્માન સમારોહ યોજાયો…. વાંકાનેર તાલુકાની મહિકા પ્રાથમિક શાળામાં છેલ્લા 37 વર્ષથી ફરજ બજાવતા આચાર્ય માહમદ નુરમામદભાઈ બાદી વય મર્યાદાના કારણે નિવૃત્ત…