વાંકાનેર : જોધપર ગામ નજીકથી 300 લીટર દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ…
વાંકાનેર તાલુકા પોલીસ ટીમના વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે પર વાહન ચેકીંગ દરમ્યાન જોધપર ગામ નજીકથી એક સ્વિફ્ટ કારમાંથી 300 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની…
વાંકાનેર : રાજ્યમાં 20 થી 22 જાન્યુઆરી વચ્ચે વરસાદની આગાહીને પગલે ખેડૂતોએ યાર્ડમાં પોતાનો માલ ઢાંકીને લાવવો…
ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી તા. 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ પડવાની શક્યતા હોય જેથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો તથા કમિશન એજન્ટ ભાઈઓ જોગ જરૂરી સુચના…
કેલ્ડ્રીઝ ઈન્ડિયા રીફ્રેકટરીઝ લી. દ્વારા આશરે છ કરોડના ખર્ચે વાંકાનેર નજીક અંગ્રેજી માધ્યમ શાળા શરૂ કરાશે….
કંપની દ્વારા નિર્માણાધિન શાળા માટે મંગળવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારીના હસ્તે ભુમિ પુજન કરાયું…. વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા નજીક આવેલ એમ.એન.સી. કંપની કેલ્ડ્રીઝ ઈન્ડિયા રિફ્રેક્ટરીઝ લી. દ્વારા C.R.S. પ્રવૃત્તિ હેઠળ…
મોરબીના ધરમપુર હત્યા કેસમાં આરોપીના હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર….
મોરબીના નામાંકિત વકીલ દિલીપભાઈ અગ્રેચણીયાની દલીલને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીને શરતી જામીન અપાયાં… મોરબીના ચકચારી ધરમપુર હત્યા કેસમાં સંડોવાયેલ આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હોય જે…
મોરબી જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટયો, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 318 પોઝીટીવ કેસ નોંધાયા….
આજે નોંધાયેલ 318 પોઝિટિવ કેસમાં 26 કેસ વાંકાનેરમાં, 252 કેસ મોરબીમાં, 8 કેસ હળવદમાં, 6 કેસ માળીયામાં અને 26 કેસ ટંકારા પંથકમાં નોંધાયા…. મોરબી જીલ્લામાં આજે કોરોનાનો મોટો વિસ્ફોટ થયો…
વાંકાનેર તાલુકા ભલગામ નજીક કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત….
વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ એક કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતો યુવાન કારખાનાના કવાર્ટરમાં હોય ત્યારે તેને સાપ કરડી ગયો હતો જેથી યુવાનને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ…
વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એન. એ. વસાવાની નિમણૂક કરાઈ….
મોરબી જિલ્લામાં બે પીઆઈ અને બે પીએસઆઇની આંતરી બદલી કરવામાં આવી…. મોરબી જીલ્લામાં તાજેતરમાં પ્રોબેશન પીરીયડ પૂર્ણ થયા બાદ મોરબી જીલ્લામાં મુકાયેલા બે પોલીસ ઇન્સ્પેકટરોને અલગ અલગ જગ્યાએ પોસ્ટીંગ આપવામાં…
વાંકાનેર : મહિલાઓના રોજગાર માટે પ્રયત્નશીલ સંસ્થા દ્વારા વિવિધ તાલીમ વર્ગોનું આયોજન કરાશે…
વાંકાનેર શહેર ખાતે મહિલાઓના રોજગાર માટે સતત પ્રયત્નશીલ એવી કેલ્ડ્રીજ કંપની અને પ્રથમ સંસ્થા દ્વારા મહિલાઓને દશ દિવસના બ્યુટી પાર્લર તાલીમ આપવામાં આવે છે, જેમાં બ્યુટી પાર્લર અંગે તમામ માહિતી…
વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 65 બોટલ રક્ત એકત્રિત કરાયું…..
ગરાસીયા બોર્ડિંગ ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા… ભારતીય જનતા પાર્ટીના વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા ગઇકાલના રોજ શહેરની પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા…
વાંકાનેર : શક્તિપરા વિસ્તારમાંથી નવ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….
વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાં આવેલ એક ખંઢેર મકાનમાંથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે એક શખ્સને નવ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી……