વાંકાનેર : ભાગીને લગ્ન કરનાર દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો, પતિના હાથે પત્નીની હત્યા થતાં ખળભળાટ….
વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના વતની દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં લાકડાના બળતણનો ધોકો ફટકારી લીધા બાદ પત્ની બેભાન…
આ નવરાત્રિ ઉજવો મેહુલ ટેલિકોમને સંગ : કોઈપણ સ્માર્ટફોનની બજાજ તથા અન્ય ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો નેકબેન્ડ + શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી….
મેહુલ ટેલિકોમથી સસ્તું અને સારું તો ન જ મળે…તેની અમારા ગ્રાહકોને ખાત્રી છે, માટે આજે જ પધારો અમારા આંગણે… સમગ્ર ગુજરાતના 80 કરતાં વધુ શહેરોમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા વાંકાનેરની શાન સમા…
વાંકાનેરના પાડધરા ગામની સીમમાં ચાલતી જુગારની મહેફિલમાં પોલીસ ત્રાટકી : ચાર ઝડપાયા, ચાર ફરાર…
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડત જુગારીઓમાં નાસભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી પત્તા ટીચતા ચાર…
વાંકાનેર શહેર નજીક ફળેશ્વર મંદિર પાછળથી જાહેરમાં જુગાર રમતા બે પત્તાપ્રેમીઓ ઝડપાયાં…
વાંકાનેર શહેર નજીક આવેલ ફળેશ્વર મંદિર પાછળથી સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી સુનીલભાઇ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા અને મનીષભાઇ વિનુભાઇ…
વાંકાનેરના સરતાનપર રોડ પર ચક્કર આવતાં પડી જતાં માથામાં ઇજા પહોંચતાં યુવાનનું મોત…
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડના વતની રાયસન લખન હાસવ (ઉ.વ. 37) નામના યુવાનને અચાનક ચક્કર આવતાં પડી ગયા બાદ માથામાં પાછળના ભાગે…
વાંકાનેરના જેતપરડા રોડ પર આવેલ કારખાનામાં કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં યુવાનનું મોત….
વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ પર એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો પ્રા. લી. નામનાં કારખાનામાં બોઇલર વિભાગમાં કોલસા નાખવાનું કામ કરતા એક શ્રમિક યુવાનનો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જતા તેને ગંભીર ઇજાઓ…
આ નવરાત્રિ પર સેમસંગ ટીવી તથા ફ્રીઝની ખરીદી પર મેળવો ધમાકેદાર ઓફરનો લાભ, આજે જ પધારો અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતે….
જો જો રહી ન જતા… કારણ કે સેમસંગ ટીવી તથા ફ્રીઝની સર્વશ્રેષ્ઠ ઓફરો સાથે ખરીદી કરવાની આ છે ઉત્તમ તક…. આ પવિત્ર નવરાત્રિ તહેવાર નિમિત્તે વાંકાનેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઇટમોના ભવ્ય…
આર. આર. ફેશન (જેન્ટ્સ વેર)ની ભવ્ય સફળતા બાદ લેડિઝ વેર માટે નવી બ્રાંચ આર. આર. ફેશન-2 નો આજથી ભવ્ય શુભારંભ…
આર. આર. ફેશન – 2 : મહિલાઓ માટે ખાસ લેડીઝ વેર, ફુટવેર, પરફ્યુમસ, બેલ્ટ, ચશ્મા સહિતની દરેક આઇટમો માટે આજે જ પધારો… વાંકાનેર શહેર નજીક હાઇવે પર જેન્ટ્સ વેર કપડાંના…
વાંકાનેર-અમરસર વચ્ચે રેલ્વે ટ્રેક પર સૌરાષ્ટ્ર મેલ ટ્રેન હેઠળ પડતું મુકી અજાણ્યા પુરૂષનો આપઘાત…
વાંકાનેર શહેર નજીક વાંકાનેર-અમરસર વચ્ચે રેલ્વે ટ્રેક પર આજે સાંજના સમયે એક અજાણ્યા પુરૂષએ કોઈ અગમ્ય કારણોસર સૌરાષ્ટ્ર મેલ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની…
અરીના નવરાત્રી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સેલ : દરેક ઈલેક્ટ્રોનિક્સ તથા મોબાઇલની ખરીદી પર મેળવો કેશ ડિસ્કાઉન્ટ….
આ નવરાત્રિ તહેવાર ઉજવો અરીના ઈલેક્ટ્રોનિક્સને સંગ, ગ્રાહકોને સીધા લાભ સાથે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર માટે આજે જ પધારો…. વાંકાનેર શહેરમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના ભવ્ય શો-રૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા હાલ ચાલતા…