જો જો રહી ન જતા… કારણ કે સેમસંગ ટીવી તથા ફ્રીઝની સર્વશ્રેષ્ઠ ઓફરો સાથે ખરીદી કરવાની આ છે ઉત્તમ તક….
આ પવિત્ર નવરાત્રિ તહેવાર નિમિત્તે વાંકાનેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઇટમોના ભવ્ય શોરૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં ખાસ સેમસંગ ટીવી તથા મેગા ફ્રીઝની ખરીદી પર નીચેની ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
૧). સેમસંગ 363 લીટર ફ્રીઝ ફક્ત રૂ. 34,990 માં….*
~ મોટું ફ્રીઝ, ઓછાં રૂપિયા
~ સેમસંગ ફ્રીઝ પર 20 વર્ષની વોરંટી…
~ 5 ઇન 1 કન્વેટેબલ અને ટ્વિન્સ કુલિંગ સિસ્ટમ…
૨). સેમસંગ 32 ઈંચ સ્માર્ટ ટીવી ફક્ત રૂ. 12,990 માં…*
~ સેમસંગ ટીવીમાં 100 ફ્રી ટીવી ચેનલ…
~ ટાઇઝન સ્માર્ટ અને સિક્યોર ટીવી
~ 3 વર્ષની ફુલ વોરંટી…
૩). ખરીદો કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો એકદમ સરળ હપ્તેથી…
૪). ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર મેળવો ફ્રી IDFC કાર્ડ…
૫). કેશમાં તથા ક્રેડિટ કાર્ડ પર મેળવો ડિસ્કાઉન્ટ
(* T & C apply)
સેમસંગ ટીવી તથા ફ્રીઝની ખરીદી માટે આજે જ પધારો…