વાંકાનેર : કેરાળા ગામના બોર્ડ પાસેથી અજાણ્યા યુવાનની બાવળની ઝાડીમાં ગળાફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી…
વાંકાનેર શહેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે રાજા પેટ્રોલપંપ પાછળ બાવળની ઝાડીમાં એક યુવાનની ગળેફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવતાં વાંકાનેર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. બાબતે બનાવની વાંકાનેર…
ઈદ મુબારક : જાણો ઇદના મહત્વ વિશે…
પવિત્ર રમજાન મહિનામાં રોજા પુરા થાય છે અને ચાંદ દેખાતા મુસ્લિમ સમાજમાં ખુશી-આનંદની લહેર ફરી વળે છે. ઈદ એ રોજા પુરા કરનારને સર્વ શક્તિમાન અલ્લાહ તરફથી અપાતી એક અણમોલ ભેટ…
Happy Birthday : વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અશ્વિનભાઇ મેઘાણીનો આજે જન્મદિવસ….
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ વાઇસ ચેરમેન અને હાલના ડિરેક્ટર, વાંકાનેર કોળી સમાજ અને કોંગ્રેસના યુવા આગેવાન તથા અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના રાજકોટ ઉપપ્રમુખ એવા અશ્વિનભાઇ મેઘાણીનો આજે જન્મદિવસ છે.…
ધો.10ના પરિણામમાં Top-10માં સ્થાન ન હોવા છતા વર્ષ 2021માં એકસાથે 8-8 વિધાર્થીઓને M.B.B.S માં પ્રવેશ અપાવતી વાંકાનેર વિસ્તારની સર્વશ્રેષ્ઠ ધી મોડર્ન સાયન્સ સ્કૂલ….
આજના હરીફાઇ યુક્ત યુગમાં પહેલા ધોરણથી જ પોતાના બાળકનું એક શ્રેષ્ઠ શાળામાં ઘડતર થાય તેવી દરેક વાલીની અપેક્ષા હોય છે ત્યારે હવે આપણા વાંકાનેરના ઘર આંગણે જ બાળકોના સર્વાંગી વિકાસ…
મુસાફરી દરમિયાન માનવતા અને કોમી એકતાનો સુખદ અનુભવ કરતા કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા…
મેરા દેશ યુહી મહાન નહીં…: સાંજે ટ્રેનમાં મુસાફરી કરતા મુસ્લિમ યુગલને રોઝુ ખોલાવતી અજાણ્યી હિન્દુ મહિલા, સવારે ફ્રી સહેરી કરાવતી ટ્રેન કેટરસ ટીમ…. દેશમાં રાજકીય દાવપેચો અને મતોના રાજકારણના કારણે…
ગેલેક્સી પરફ્યુમ વર્લ્ડ : હવે આપણા વાંકાનેર શહેરમાં પણ મળી રહેશે ઈમ્પોટેડ અત્તર, પરફ્યુમ, અગરબત્તી, લોબાન-ધુપનો ખજાનો અને તે પણ એકદમ વ્યાજબી દરે….
ક્વોલિટીના શોખીનો એકવાર અવશ્ય પધારો : વિશ્વ પ્રખ્યાત ઓરીજીનલ અત્તર, સ્પેશિયલ અગરબત્તી, પરફ્યુમની અઢળક વેરાયટીઓ હવે એક જ સ્થળે…. વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ વખત અત્તર, પરફ્યુમ, અગરબત્તી તથા લોબાન-ધુપ માટે ખાસ…
કેરીયર ઝોન એકેડેમી : ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, FHW, MPHW, સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી હવે આપણાં વાંકાનેર શહેરમાં, આપના ઉજ્જવળ ભવિષ્ય ઘડતર માટે આજે જોડાઓ….
ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, GPSC ક્લાસ ૧/૨, કોન્સ્ટેબલ, ASI, PSI, PI, સચિવાલય, બિનસચિવાલય, TET, TAT, HTAT, બેંક, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા…
રમઝાન ઇદના બીજા દિવસે શહેનશાહ-એ-વાંકાનેર હઝરત શાહબાવાના ઉર્ષની પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે….
વાંકાનેર શહેર ખાતે આવેલ ઐતિહાસિક શાહબાવા દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદના બીજા દિવસે ઉર્ષની શાનો સોકતથી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં કોરોનાના બે વર્ષ ઉર્ષની ફીકી ઉજવણી…
Happy Birthday : મોરબી એસ.ઓ.જીમાં ફરજ બજાવતા મુકેશભાઈ જોગરાજીયાનો આજે જન્મદિવસ…
મોરબી જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી) બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફના મુકેશભાઈ જોગરાજીયા આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 35 વર્ષ પુરા કરી 36માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા…
સ્ટાફ ભરતી…ગેલેક્સી શૈક્ષણિક સંકુલમાં ઉચ્ચત્તમ પગાર ધોરણ સાથે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે ઉત્તમ તક….
વાંકાનેર વિસ્તારની નામાંકિત એવી ગેલેક્સી શૈક્ષણિક સંકુલની બંને બ્રાંચમાં શરૂ થતાં નવા સત્ર માટે નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે…. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાના નેમ સાથે…