વાંકાનેર તાલુકાના માટેલ ગામે સરકારી ખરાબામાં દબાણ કરનાર છ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ….
માટેલ ગામના સરપંચની અરજી અનુસંધાને વાંકાનેર મામલતદારશ્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી… વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે સરકારી ખરાબાની જમીન પર દબાણ કરનાર છ શખ્સો સામે પગલાં ભરવા માટેલ ગામના સરપંચ દ્વારા…
વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓમાં યુનિફોર્મ વિતરણ કરાયું….
શાળાના આચાર્ય અને દાતા એવા અનિલભાઈ પનારા દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ ભેટ અને તિથી ભોજન કરાવાયું…. વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને યુનિફોર્મ ભેટ સ્વરૂપે…
પરપ્રાંતિય મજુરોનું રજીસ્ટ્રેશન ફરજીયાત, વાંકાનેર ખાતે માહિતી ન આપનાર બે કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરતી પોલીસ….
મોરબી જિલ્લામાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસે એસ્યોર વેબ સાઇટ બનાવી તેમાં સ્થાનિક ઉધોગકારો અને કોન્ટ્રાકટરોને પોતાના શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરવાની કડક સૂચના આપી હોવા છતાં આ નિયમનો અમલ ન થતા પોલીસે…
મોરબીથી રઘુવંશી સમાજનો હુકાર, સમાજ જીતુભાઈ સાથે, વિરોધ કરનાર ચુંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહે….
વાંકાનેર નગરપાલિકાને સુપર સિડ કરી લોહાણા સમાજના અગ્રણી જીતુભાઇ સોમણી સામે કાવાદાવા રચી રહેલા મોરબી જિલ્લાના કદાવર નેતાને રઘુવંશી સમાજે આડે હાથ લઈ જીતુભાઈ સોમણીને એકલા સમજવાની ભૂલ નહિ કરવા…
વાંકાનેર : ચંદ્રપુર ગામે લેન્ડ ગ્રેબીંગના ગુનામા ઝડપાયેલ આરોપીઓ જામીન મુક્ત….
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રહેતી મહિલાની માલીકીની ખેતીની જમીન ઉપર અન્ય એક મહિલા સહિત ચાર શખ્સો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો હોય જેથી આ બાબતે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ…
આ તે કેવો વિકાસ : રાજાવડલા-ચંદ્રપુર વચ્ચેના કાચા રસ્તે પુલ વચ્ચે વિજ પોલ સહિત નવો પુલ બની ગયો…!
પુલ તો બન્યો પરંતુ પુલ વચ્ચે રહેલા વિજપોલ જ દુર કરવાનું રહી ગયું, પુલ વચ્ચોવચ વિજપોલથી ગંભીર અકસ્માતનો ખતરો…. વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામથી ચંદ્રપુર ગામ તરફ જતા કાચાં માર્ગે થોડા…
આગામી 20 જુલાઈએ વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે…
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૨૦/૦૭/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને…
સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી D.M.L.T. કોર્સમાં પ્રથમ સ્થાન મેળવતી વાંકાનેરની રીયાસત ભોરણીયા….
પરફેક્ટ લેબોરેટરીના ઓનર રિયાસતબેન ભોરણીયાએ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી…. વાંકાનેર તાલુકાના ભલગામના વતની રિયાસતબેન ગુલાબભાઈ ભોરણીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં DMLT અભ્યાસક્રમ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત…
વાંકાનેર તાલુકા પોલીસના પ્રોહિબીશન ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ પાસા તળે જેલ હવાલે કરાયા….
વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સોને ઝડપી પાસા વોરંટ ઇસ્યુ કરી બંને આરોપીઓને જેલ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…. બનાવની પ્રાપ્ત વિગતો…
સરપંચ અને બહુમત સભ્યો વચ્ચેની ખેંચતાણ બાદ વાંકાનેર તાલુકાની પીપળીયારાજ ગ્રામ પંચાયત વિસર્જિત, વહિવટદારની નિમણૂક કરાઇ….
પીપળીયા રાજ ગ્રામ પંચાયતનું બજેટ બે વાર નામંજૂર થયા બાદ આખરે ગ્રામ પંચાયત વિસર્જિત કરાઇ, સતત ત્રણ વખતથી ચુંટાયેલ સરપંચ પોતાની સત્તા બચાવી ન શક્યા…. વાંકાનેર તાલુકાની સૌથી મોટી અને…