વાંકાનેર : લોક સેવા કેન્દ્ર ચલાવતા કર્મચારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરનાર સામે એન્ટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો…..
વાંકાનેર શહેર ખાતે વિવિધ સરકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચાડવા માટે છેલ્લા ઘણા સમયથી લોક સેવા કેન્દ્ર ચાલું હોય જેમાં ફરજ બજાવતા કર્મચારી પાસ સરકારી યોજનાની માહિતી લેવા આવેલ…
સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમુહલગ્ન સમિતિ-વાંકાનેર દ્વારા દ્વિતીય સમુહલગ્નની તૈયારી શરૂ કરાઇ….
માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી દિવસોમાં બીજા સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં આગામી તા.…
BREAKING NEWS : ગુજરાતમાં વધુ એક પેપર લીક, જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા આજની પરીક્ષા રદ…
રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ…
વાંકાનેરના તિથવા, રાતીદેવરી, પંચાસીયા સહિતના વિસ્તારમાં દિપડાના આંટાફેરા વધતાં વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું….
વાંકાનેર પંથકમાં છેલ્લા થોડા દિવસોથી ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ દેખા દીધા બાદ, અનેક વખત તિથવા, રાતીદેવરી, વાંકીયા, પંચાસીયા સહિતના વાડી અને ગામની સીમમાં દિપડાના આંટાફેરા વધી જતાં ગ્રામજનોમાં સતત ભયનો માહોલ…
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા નજીક ફેક્ટરીની ઓરડીમાંથી 136 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે એક ઝડપાયો….
વાંકાનેર વિસ્તારમાં નશાની બદી બેફામ બનતા મોરબી એલસીબી ટીમનો સપાટો : રૂ. 13.62 લાખની કિંમતના એમ.ડી. ડ્રગ્સ સાથે એક પરપ્રાંતિય શખ્સ ઝડપાયો…. વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ એક…
રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ, ખેતપાકમાં નુકસાની જવાની ભિતી….
રાજ્યમાં કમોસમી વરસાદથી ચણા, જીરું, રાયડાના પાકમાં અસર થઈ શકે… ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં પલટો આવી શકે છે. જેમાં વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના કેટલાક સ્થળોએ આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની…
આજથી ચાર દિવસ બેંકો રહેશે બંધ, જાણો શું છે કારણ….
સમગ્ર દેશમાં આજથી લગાતાર ચાર દિવસ એટલે કે તા. 28 થી 31 જાન્યુઆરી સુધી બેંકો બંધ રહેશે, જેમાં બેંક કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓ સાથે તા. 30 અને 31 જાન્યુઆરીએ…
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં અંતે ઓરેવાના માલિક જયસુખ પટેલને આરોપી બનાવાયા, કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઇ….
મોરબી કોર્ટમાં જયસુખ પટેલ સહીત 10 આરોપીઓ વિરુદ્ધ 1262 પાનાની ચાર્જશીટ રજુ કરાઇ… મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોનો ભોગ લેવાયા બાદ અંતે ઝૂલતા પુલનો સારસંભાળનો કોન્ટ્રાકટ રાખનાર અજંતા…
વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ….
વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળામાં ગઇકાલે પ્રજાસત્તાક દિવસની વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદનથી કાર્યક્રમની શરૂઆત બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા બોલાવી દેશભક્તિના રંગ સાથે…
વાંકાનેર તાલુકાની એસ.એમ.પી. હાઈસ્કૂલ અને સહયોગ વિદ્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો….
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે આવેલ એસ.એમ.પી. હાઈસ્કૂલ ખાતે આજરોજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર માર્કેટ યાર્ડના પુર્વ ચેરમેન શ્રી શકીલ…