વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે આવેલ એસ.એમ.પી. હાઈસ્કૂલ ખાતે આજરોજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર માર્કેટ યાર્ડના પુર્વ ચેરમેન શ્રી શકીલ પીરઝાદાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ, ગામના નાગરિકો તથા વિવિધ ક્ષેત્રના સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આવેલ સહયોગ વિદ્યાલય ખાતે આજરોજ 74માં પ્રજાસત્તાક પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિશાળ પટાંગણમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહેમાનોની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1