Category: સમાચારપત્ર

Breking News : કેરાળા ગામે ફાયરિંગ પ્રકરણમાં નવો વળાંક : ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો….

વઘાસીયા ટોલનાકા નજીક ફાયરીંગ પ્રકરણમાં ફરાર આરોપી વૃદ્ધ પર ચાર શખ્સોએ હુમલો કર્યો’તો, વૃદ્ધનું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતાં બનાવ હત્યામાં ફેરવાયો…. વાંકાનેર તાલુકાના કેરાળા ગામે થયેલ ફાયરિંગ પ્રકરણમાં…

નોટબંધી 2 : કેન્દ્ર સરકારે ચલણમાંથી રૂ. 2,000ની નોટ પાછી ખેંચી, દેશમાં 30 સપ્ટેમ્બર સુધી નોટ માન્ય રહેશે…

કેન્દ્ર સરકાર આજે ફરી એક ચોંકાવનારો નિર્ણય કરી રૂ. 2,000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જેમાં હાલ આ નોટ ચલણમાં ચાલુ રહેશે અને આગામી 30 સપ્ટેમ્બર 2023 સુધી…

Happy Birthday : વાંકાનેર શ્રમ સિદ્ધિ ગ્રુપના બિઝનેસમેન હાર્દિકસિંહ જાડેજાનો આજે જન્મદિવસ…

દેશમાં કાર્યરત બિઝનેસ ગ્રુપ શ્રમ સિદ્ધિના સક્રિય સભ્ય અને યુવા બિઝનેસ હાર્દિકસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે, જેમને યુથ જનરેશનનું ગૌરવ કહેવામાં આવે છે કારણકે તેઓ ખુબ નાની ઉમરમાં આગામી સમયમાં…

વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી સેવાસદન કચેરી સુધીના રોડની અતિ બિસ્માર હાલતથી વાહનચાલકો હેરાનપરેશાન….

વર્ષોથી એક જ સમસ્યાથી ત્રસ્ત નાગરિકો, નવો રોડ બન્યાના માત્ર બે-ત્રણ માસમાં રોડ પુનઃ જૈસે થે હાલતમાં ફેરવાઇ જાય છે…. વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી સેવાસદન કચેરી સુધીનો રોડ ચાલું ચોમાસાની…

Weekend Special by માસુમ ફાસ્ટ ફુડ ; આવતી કાલથી ચાઈનીઝ સાથે પંજાબી ફુડના ડબલ તડકા…: રૂ. 249 માં ખાસ ઓફર….

ચાઈનીઝ સ્ટોલની ભવ્ય સફળતા બાદ આવતીકાલથી એકદમ નવા સ્વાદ સાથે પંજાબી વાનગીઓ પણ શરૂ કરાશે…: જેમાં આ શુક્ર, શનિ અને રવિવારે રૂ. 249/- માં છ ચાઈનીઝ આઈટમો તો રહેશે જ….…

સમગ્ર વાંકાનેર વિસ્તારમાં મેઘરાજાની શાહી સવારી, ધરતીપુત્રો ખુશખુશાલ….

ઉનાળાની અસહ્ય ગરમી બાદ આજે સવારે ગરમી અને બફારા બાદ સમગ્ર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદના સમાચાર આવી રહ્યા છે, ત્યારે મોરબી જીલ્લામાં પણ…

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ભાજપ પાસે કોઇ મુસ્લિમ સાંસદ નહીં….

દેશના વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે તેના ક્વોટામાંથી રાજ્યસભાની 22 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પરંતુ એક પણ મુસ્લિમને ઉમેદવાર બનાવ્યો નથી.…

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીકથી મોટા જથ્થામાં દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ….

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી મંદિરની સામેની શેરીમાંથી ૧૧૧૦ લીટર દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી…

ખેલ મહાકુંભ અંતર્ગત ખો-ખો રમતમાં વાંકાનેર તાલુકા કક્ષાએ સમથેરવા ગામની કુમાર અને કન્યા બંને ટીમો વિજેતા…

હાલ સમગ્ર ગુજરાતમાં ખેલમહાકુંભ ચાલી રહ્યો છે જેમાં વાંકાનેર તાલુકાની સમથેરવા પ્રાથમિક શાળાની કુમાર અને કન્યા એમ બંને ટીમો ખો-ખો રમતમાં વાંકાનેર તાલુકા કક્ષાએ વિજય બની છે…. વાંકાનેર તાલુકાનાં સમથેરવા…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં મતદાન માટે લાંબી કતાર, જંગી મતદાનની આશા…..

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે, જેમાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે પણ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. દર વખતની માફક આ વખતે યાર્ડની ચુંટણીમાં…

error: Content is protected !!