Category: મુખ્ય સમાચાર

વાંકાનેર શહેર ખાતે રહેતા 76 વર્ષીય વૃદ્ધએ બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર શહેરની સિપાઇ શેરી સામે રહેતા દિલીપભાઈ જોબનપુત્રા નામના ઉદ્યોગપતિએ પોતાના ઘરે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી બનાવની જાણ વાંકાનેર સિટી પોલીસને થતા પોલીસ ટીમ તાત્કાલિક…

શું આંખ લાલ થવી એ કન્ઝકટીવાઈટીસનો ઈશારો તો નથી ને ?

આંખ આવે ત્યારે મોડું ન કરતા તરત જ ડૉક્ટરને દેખાડવાની તકેદારી રાખવા અપીલ… હાલ ચોમાસાને કારણે પુરતા સુર્યપ્રકાશના અભાવે અને ભેજયુક્ત વાતાવરણમાં અનેક બેકટેરીયા અને વાઈરસ સક્રિય થઈ જાય છે.…

વાંકાનેર શહેર ખાતે પ્રેમ સંબંધ મામલે થયેલ મારામારીના બનાવમાં બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી….

વાંકાનેર શહેરના આરોગ્યનગર ચોક ખાતે પ્રેમ સંબંધ મામલે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં બંને પક્ષોએ એકાબીજા પર હુમલો કરી માર મારતાં આ બનાવમાં બંને પક્ષોએ સામસામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ…

આગામી રવિવારે વાંકાનેર ખાતે કોળી કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી તથા કર્મચારીઓ સન્માન સમારોહ યોજાશે….

વાંકાનેર શહેર ખાતે આગામી રવિવારે કોળી કેરિયર એકેડેમી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં સમાજના તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત…

વાંકાનેર તાલુકાના મહિકા ગામે ચેક રિટર્ન કેસનો ખાર રાખી યુવાન પર બે શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા એક યુવાન પર આજ ગામના બે શખ્સોએ ચેક રિટર્ન કેસની ફરિયાદનો ખાર રાખી યુવાન પર હુમલો કરી, માર મારી જાતિ પ્રત્યે હડધૂત કરતા બાબતે…

મોરબી જિલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો : વાંકાનેર ખાતે સાસંદના સ્વાગત કાર્યક્રમમાં ધારાસભ્ય સોમાણીની સૂચક ગેરહાજરી, મોહનભાઈ કુંડારીયાનો તીક્ષ્ણ કટાક્ષ ચર્ચાસ્પદ….

મોરબી જિલ્લા ભાજપમાં જૂથવાદ ફરી ચરમ સીમાએ…: સાંસદ કુંડારીયાએ કહેવત પરથી ‘ અમુક સ્વાન(કુતરા) ‘ શબ્દથી આકરાં ‘ ઘા ‘ કરતાં રાજકીય ગતિવિધિ તેજ‌‌… વાંકાનેર શહેર ખાતે રવિવારના રોજ રાજ્યસભાના…

આવતીકાલે વાંકાનેર શહેર ખાતે નવનિયુક્ત સાંસદ કેશરીદેવસિંહ ઝાલાને વધાવવા ભવ્ય સરઘસ યોજાશે….

વાંકાનેર રાજવી પરિવારના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાની રાજ્યસભાના સાંસદ તરીકે નિમણુક થતાં તેમના સન્માન તથા સ્વાગત માટેના આયોજન માટે શુક્રવારે દિવસભર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય વાંકાનેર ખાતે ક્ષત્રિય સહિતના સમાજીક સંગઠનો,…

વાંકાનેર ખાતે પુર્વ સાંસદ લલીતભાઈ મહેતાની શ્રધ્ધાંજલી સભામાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા….

શિક્ષણ ભવનથી સંસદ ભવન સુધીના યાત્રી, સેવાના પર્યાય, નખશીખ શિક્ષક / પ્રિન્સિપાલ, જીવદયાપ્રેમી જૈન અગ્રણી સ્વર્ગસ્થ લલિતભાઈ અમૃતલાલ મહેતા ગત તા. ૦૮ જુલાઈના રોજ 86 વર્ષની ઉંમરે ટૂંકી બીમારી બાદ…

વાંકાનેરના નવારાજાવડલા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતાં સાત ઝડપાયાં….

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના નવા રાજાવડલા ગામે કેનાલના એરવાલ પાસેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત શખ્સોને રોકડ…

વાંકાનેર : જમીન તકરાર મામલે ભત્રીજાએ કાકાને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદી નોંધાઇ…

વાંકાનેર શહેરની બ્રહ્મસમાજ સોસાયટી ખાતે રહેતા એક આધેડને તેના કૌટુંબિક ભત્રીજાએ જમીનની તકરાર મામલે વોટ્સએપમાં ઓડિયો મેસેજ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બાબતે આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ…

error: Content is protected !!