વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા મહિલા કર્મચારી પર દર્દીનો હુમલો…
વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી પર ત્યાં માથાના દુખાવાની દવા લેવા માટે આવેલ એક દર્દી દ્વારા દવા લેવા બાબતે માથાકૂટ કરી અને…