વાંકાનેર શહેરની નામાંકિત રત્નમ ડે કેર હોસ્પિટલમાં કંમ્પાઉન્ડર તરીકે કામ કરતા શાહરૂખ સલીમભાઈ મેણુંનો આજે જન્મદિવસ છે. આ કોરોના મહામારીના સમયમાં શાહરૂખભાઈ સતત લોકો વચ્ચે રહી લોકસેવાના કાર્યોમાં પરોવાયેલા રહેતા હોય જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
તા. 25/05/2004 ના રોજ જન્મેલ શાહરૂખભાઈ મેણું આજે પોતાના જીવનના 17 વર્ષ પુરા કરી 18માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના સરળ અને મિલનસાર સ્વભાવના કારણે શાહરૂખ બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે જેથી આજે તેના જન્મદિવસ નિમિત્તે તેના મોબાઈલ નંબર 91068 83430 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી શાહરૂખભાઈ મેણુંને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ…