મોરબી જિલ્લાના દરેક વિદ્યાર્થીઓ માટે એક નવો અભિગમ સાથે વાંકાનેર શહેર ખાતે ધ અચીવર્સ એકેડેમીની શરૂઆત કરવામાં આવી છે. પોતાના ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ વિદ્યાર્થીઓ જે પોતાની કારકિર્દી ગવર્મેન્ટ જોબ મેળવી બનાવવા માંગે તેઓ માટે આવા દરેક વિદ્યાર્થીનુ ગવર્મેન્ટ જોબ મેળવવાનું સપનું થશે સાકાર. ફક્ત એકવાર અવશ્ય જોડાવ ધ અચીર્વસ એકેડમી સાથે જેમાં નીચે મુજબની દરેક સુવિધાઓનો લાભ મળશે જેના દ્વારા દરેક વિદ્યાર્થીને 💯 ટકા ગવર્મેન્ટ જોબ મળવાપાત્ર છે….

વાંકાનેર તાલુકાના સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે સોનેરી અવસર :

▪️સરકારી નોકરી માટે લેવાતી સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરવા માટે હવેથી અમદાવાદ, ગાંધીનગર કે રાજકોટ જવાની જરૂર નથી, કેમ કે આપણા વાંકાનેર તાલુકા તેમજ મોરબી જિલ્લાના વિધાર્થીઓ માટે આવી ગયું છે : The Achievers Academy

▪️ગુજરાત સરકાર દ્વારા લેવાતી GPSC, રેવન્યુ તલાટી, પંચાયત તલાટી, હાઇકોર્ટ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, PI, PSI, કોન્સ્ટેબલ, સચિવાલય – બિન સચિવાલય જેવી તમામ પરિક્ષાઓની તૈયારી માટેનું વિશ્વાસ પાત્ર સ્થળ એટલે The Achievers Academy, Wankaner.

ધ અચીવર્સ એકેડમીમાં જોડાતા વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ….

૧). પ્રોજેક્ટર અને A.C. વાળા ડિજિટલ ક્લાસ રૂમ,
૨). વિશાળ સુવિધા સભર કોમ્પુટર લેબ,
૩). શાંત વાતાવરણ અને દરેક બુક સાથેની લાયબ્રેરીની સુવિધા,
૪). ખુબજ વ્યાજબી ફી,
૫). એકેડેમી દ્વારા ફ્રી મટીરીયલ સુવિધા,
૬). રેગ્યુલર ટેસ્ટ, અને ગુજરાતભરના ખાસ અનુભવી શિક્ષકો પાસેથી માર્ગદર્શન….

તો રાહ શેની જુઓ છો ?

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો :

મેહુલ પી. શાહ
8511365182

રાજ ડી. સોલંકી
8511635182

નશરૂલ્લા ભોરણીયા
9974400561

error: Content is protected !!