Category: મુખ્ય સમાચાર

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ-પરિવાર દ્વારા સારા વરસાદ માટે શાહબાવા દરગાહ તેમજ નાગાબાવા મંદિર ખાતે દુઆ-પ્રાર્થના કરાઈ….

વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં સારા વરસાદ અને સારા ખેત ઉત્પાદન માટે હઝરત શાહબાવા દરગાહ ખાતે ચાદર ચડાવી તેમજ નાગાબાવા મંદિર ખાતે વાઘા ચડાવી દુઆ- પ્રાર્થના કરાઇ… આજ રોજ વાંકાનેર માર્કેટિંગ…

વાંકાનેરના સરતાનપર ગામે ચોર સમજીને ઢોર માર મારતા યુવકનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયો…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ એક સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચોર ઘુસી આવ્યો હોવાનું માનીને શ્રમિકોએ એક અજાણ્યા શખ્સને પકડી ઢોર માર માર્યો હતો. જેથી આ બનાવમાં ગંભીર રીતે…

વાંકાનેર : વઘાસીયા ટોલનાકા નજીકથી 70 બોટલ વિદેશી દારૂ તથા 15 નંગ બિયરના ટીન સાથે એક ઝડપાયો…

વાંકાનેર શહેર નજીક વઘાસિયા ટોલનાકા પાસે આવેલ હોટલ બાબા રામદેવનો ચોકીદાર વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડી 70 બોટલ…

એબીવીપીના 73 માં સ્થાપના દિવસ નિમિત્તે વાંકાનેર ખાતે વૃક્ષારોપણ કરાયું….

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 73 માં સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-મોરબી જીલ્લાની વાંકાનેર શાખા દ્વારા વાંકાનેર ગાત્રાડમાંના સાનિધ્યમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું… 9 જુલાઈ 1949 ના રોજ સ્વામી…

વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામની યુવતી લાપત્તા, તપાસનો ધમધમાટ શરૂ…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામ ખાતે રહેતી 31 વર્ષીય જાગૃતીબેન નાગજીભાઇ કાનજીભાઇ મકવાણા ગત તા. 1ના રોજ સવારના પોણા દશેક વાગ્યેથી સાડા બારેક વાગ્યા દરમ્યાન પહેરેલ કપડે…

વાંકાનેરના કેરાળા ગામે બીપીએલનું મકાન વેચવાની ના પાડતા બે શખ્સોનો યુવાન પર હુમલો…

વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે બીપીએલ યોજના હેઠળ મકાન ધરાવતા એક શખ્સે આ જ ગામના અન્ય શખ્સોને આ મકાન વેચવાની ના પાડતા બંને શખ્સોએ ઉશ્કેરાઈ અને યુવાન પર હુમલો કરી…

વાંકાનેર : સરતાનપર રોડ પર આવેલ કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક કારખાનાની ઓરડીમાં યુવાને કોઈ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી…

વાંકાનેર : મહિકા ગામ નજીકથી પાંચ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…

વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસેથી બઇક પર પસાર થતા એક યુવાનને રોકી તેની તલાસી લેતાં તેની પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બાઈક ચાલક યુવાનની ધરપકડ…

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા, બે ફરાર…

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામથી તીથવા તરફ જવાના રસ્તે પવનચક્કી પાસે કોઈ શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ પાડી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે…

આનંદો : આવતીકાલથી રાજ્યભરના ખેડૂતોને આઠ કલાકને બદલે દસ કલાક વીજળી મળશે….

ગુજરાત રાજ્યના ખેડૂતોને આવતીકાલ તા. 7મી જુલાઇ બુધવારથી આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય…

error: Content is protected !!