અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 73 માં સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-મોરબી જીલ્લાની વાંકાનેર શાખા દ્વારા વાંકાનેર ગાત્રાડમાંના સાનિધ્યમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું…
9 જુલાઈ 1949 ના રોજ સ્વામી વિવેકાનંદના આદર્શથી પ્રેરિત યુવાનોએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રચના કરી હતી જે સમય જતાં આજે વટવૃક્ષ બની છે. આજે 73 વર્ષ પછી રાષ્ટ્રીય પુન:ર્નિર્માણના ઉદ્દેશ્ય સાથે, એબીવીપી વિદ્યાર્થીઓને દેશહિતના કાર્યો માટે પ્રેરણા આપી રહી છે…
આ અવસરે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 73 મા સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જીલ્લાની વાંકાનેર શાખા દ્વારા વાંકાનેર શહેર ખાતે ગાત્રાડ માંના સાનિધ્ય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN