વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની સમસ્યાનું સુખદ સમાધાન થતાં હડતાલ સમેટાઈ….
વાંકાનેર નગરપાલિકાના હંગામી સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ અનુસંધાને છેલ્લા દસ દિવસથી હડતાલ પર હોય અને તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી પાંચ કર્મચારીઓ ભુખ હડતાલ પર ઉતરી ગયા હતા, જે…