Category: મુખ્ય સમાચાર

વાંકાનેર : નવાપરા-પંચાસર રોડ પરથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા…

વાંકાનેર શહેર પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે નવાપરાથી પંચાસર ગામ તરફ જવાના રસ્તા પરથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોએ રોકડ રકમ રૂ 22,700 સાથે…

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામેં પારીવારીક ઝઘડામાં ચાર શખ્સોએ આધેડને મારા માર્યો, ફરિયાદ દાખલ….

વાંકાનેરના ઠીકરીયાળા ગામેં દીકરીના છૂટાછેડા બાબતના મનદુઃખનો ખાર રાખી વેવાઈ પર સામાંપક્ષના વેવાઈ સહિત ચાર શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે ચારેય…

વાંકાનેર : રાણેકપર ગામના બોર્ડ પાસે હાઈવે પર ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતાં કાર ડમ્પર પાછળ ઘુસી, એકને ઈજા…

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના બોર્ડ પાસેથી પસાર થતા એક ડમ્પર ચાલકે પોતાનું વાહન અચાનક રોડ પર ઉભુ રાખી દેતા પાછળથી આવતી કાર ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર એક…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઈકો કાર ચાલકે બાઈકને હડફેટે લેતાં એક ઈજાગ્રસ્ત…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક ફુલ સ્પીડમાં આવતી ઇકો કારના ચાલકે રોડ પર સાઈડમાં ઉભેલા એક બાઈક ચાલકને હડફેટે લેતા બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ…

વાંકાનેર આઈટીઆઇ નજીક અજાણ્યા બાઈક ચાલકે બે રાહદારીઓને હડફેટે લેતા એકનું મોત….

વાંકાનેર આઈટીઆઈ નજીક બે રાહદારીઓ રોડ ક્રોસ કરતા હોય જે દરમ્યાન ત્યાંથી પસાર થતા કોઈ અજાણ્યા બાઈક ચાલકે બંને રાહદારીઓને હડફેટે લીધા હતા જેમાં એક શખ્સનું માથાના ભાગે ગંભીર ઈજા…

વાંકાનેર શહેર નજીક રાતીદેવરી ગામ પાસેથી દેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયાં….

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના રાતીદેવરી ગામ પાસેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દેશી દારૂનો જથ્થો ભરેલ એક ઈકો કાર સાથે બે શખ્સોને રૂ. 1.36 લાખના મુદામાલ…

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પી.આઈ. અને ત્રણ પી.એસ.આઈની આંતરિક બદલીઓ, જાણો કોને ક્યા મુકાયા….?

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા આજે જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવતા પીએસઆઈ અને પીઆઈની બદલીનો દોર ચલાવવામાં આવ્યો છે જેમાં ત્રણ પીએસઆઈ અને ત્રણ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી…

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે મકાનમાંથી રૂ. 65,000 ની ચોરી….

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતા એક યુવાનના મકાનોમાંથી રોકડ રકમ રૂ. 65,000 ની ચોરી થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની યુવાને વાંકાનેર તાલુકા પોલીસમાં ચોરીના ફરિયાદ…

ફોરેસ્ટ વિભાગ દ્વારા વાંકાનેરની કે. કે. શાહ સ્કુલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર શહેરની શ્રી કે. કે. શાહ સ્કૂલ ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ(2 થી 8 ઓક્ટોબર) અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઇકાલના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા…

વાંકાનેર શહેરના રોડ-રસ્તા, અનિયમિત પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ બાબતે મહિલાઓનો પાલીકાના સત્તાધીશો સામે મોરચો…

વાંકાનેર શહેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણી, ખખડધજ હાલતમાં ફેરવાયેલ રોડ-રસ્તા, બંધ હાલતમાં સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને દિવાનપરા વિસ્તારની મહિલાઓએ નગરપાલિકાના સત્તાધીશો સામે મોરચો માંડી ઉગ્ર રજૂઆત…

error: Content is protected !!