Category: મુખ્ય સમાચાર

ભારત સરકારનો મોટો નિર્ણય : તાત્કાલિક અસરથી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુક્યો…

કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું : સ્થાનિક ભાવને નિયંત્રણમાં રાખવા માટે આ પગલું લીધું… ભારતે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે મોડી રાત્રે એક નોટિફિકેશન…

ડોલર સામે રૂપિયો નબળો પડતાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીનના ભાવો વધશે….

જો તમે પણ ટીવી,વોશિંગ મશીન અથવા રેફ્રિજરેટર જેવા કોઈપણ ઈલેક્ટ્રોનિક સાધનો ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ખરીદી ઝડપથી કરી લેવામાં જ તમારી ભલાઈ છે, કારણ કે હોમ એપ્લાયન્સીસ અને…

ધોરણ 12 સાયન્સના પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવતો ગમારા રમેશ….

વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામના નેસમાં રહેતા અને માલધારી પરિવારના પુત્ર ગમારા રમેશે આજે જાહેર થયેલ ધોરણ 12 સાયન્સના પરિણામમાં 97% સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ રચી…

હાય ગરમી/મોંઘવારી : કાળઝાળ ગરમી અને વિજ અછત વચ્ચે વિજળીમાં પણ ભાવવધારાના સંકેત….

દૂધ, અનાજ, કઠોળ, ખાદ્યતેલ, શાકભાજી, પેટ્રોલ, ડિઝલ, કેરોસીન, સીએનજી સહિતના ભાવવધારા બાદ હવે આગામી દિવસોમાં વિજળીનો ઝાટકો પ્રજાને લાગે તેવી પૂરેપૂરી શક્‍યતા છે. કેન્‍દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંઘએ એવો નિર્દેશ…

ધો. 12 સાયન્સ પરિણામ : મોરબી જિલ્લામાં વાંકાનેર કેન્દ્રનું સૌથી ઉંચુ 91.22 ટકા પરિણામ, સમગ્ર રાજ્યમાં મોરબી જીલ્લો બીજા નંબરે…

મોરબી જિલ્લામાં પરીક્ષા આપનાર 1448 પૈકી 1236 વિદ્યાર્થીઓ ઉતીર્ણ : 215 વિદ્યાર્થીઓ ફેઈલ… ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાયેલ ધોરણ-12 સાયન્સની પરીક્ષા અને ગુજકેટના પરિણામ…

લેન્ડ ગ્રેબિંગ કાયદો શોભાના ગાંઠિયા : વાંકાનેરના ગ્રીન ચોક ખાતે સરકારી જમીન પર દબાણ કરનાર સામે પગલાં લેવાં તંત્ર વામણું….

ગ્રીન ચોક ખાતે આજુબાજુના વેપારીઓએ કરેલ અરજી અને જગજાહેર દબાણ બાદ પણ તંત્રની ગંભીર બેદરકારી, ‘ આ કામ અમારામાં નો આવે ‘નું રટણ…. વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતે છેલ્લા ઘણા…

ભાજપ બક્ષીપંચ મોરચા સોસીયલ મીડિયાની રાષ્ટ્રીય લેવલની બેઠક દિલ્હી ખાતે યોજાઈ….

ભાજપા રાષ્ટ્રીય કાર્યાલય દિલ્હી ખાતે થોડા દિવસ અગાઉ ભાજપ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગની બેઠક રાષ્ટ્રીય આઈ ટી અને સોશિયલ મીડિયા કન્વીનર ર્ડો. કે. લક્ષ્મણજી, અમિત માલવિયાજી, મીડિયા…

વાંકાનેર : ચંદ્રપુર નજીક હાઈવે પર આવેલ એકમાત્ર ડિવાઈડર બંધ કરાતાં નાગરિકો હેરાનપરેશાન….

મોમીનશાહબાવા દરગાહની સામે હાઈવે પર આવેલ ડિવાઈડર અચાનક જ કેમ બંધ કરાયું ? : અહિં સર્વિસ રોડ પણ ન હોવાથી રોંગ સાઈડમાં ચાલવા મજબુર નાગરિકો, કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો…

વિકાસ…: ડોલર સામે રૂપિયો ઐતિહાસિક 77.17ની સૌથી નીચલી સપાટીએ…..

વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી ઉથલપાથલ વચ્ચે અમેરિકન ડોલરની માંગ વધી રહી છે. શેરબજાર અને કોમોડિટીમા વેચવાલી છે અને ડોલર વધી રહ્યો છે. આ સ્થિતિમાં આજે ડોલર સામે રૂપિયો 77.17…

વાંકાનેર : કાનપર પ્રાથમિક શાળા ખાતે ભવ્ય વિદાય સમારોહ અને વાલી મિટિંગ કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળા ખાતે ગત તા. ૦૬/૦૫ ના રોજ ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તથા અન્ય વિદ્યાર્થીઓ માટે વાલી મીટીંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈનામ વિતરણ,…

error: Content is protected !!