વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતેથી જુગાર રમતા સાત ઝડપાયા…
મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેણાંક મકાનમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને રોકડ રૂ. 38,000ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની…