વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે લગ્નના હિસાબ બાબતે ઠપકો આપતાં કાકા પર ત્રણ ભત્રીજાઓનો હુમલો…
વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે વૃદ્ધ કાકાએ તેમના ભત્રીજાને લગ્ન પ્રસંગના હિસાબ બાબતે ઠપકો આપતાં કાકા પર ઉશ્કેરાયેલા ત્રણ ભત્રીજાઓએ હુમલો કરી તેમને લાકડી અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની…